________________
અને ઉત્થાન
૨૨૩ અભિમાન ?” બસ, ભાઈએ પર ચાલાક દૂત મોકલે.
માનસંજ્ઞા ભૂંડી રુકમી સાધવી આમ રાજ્યપાટ છેડી ઘેર-વીર–ઉગ્ર કષ્ટમય તપ-સંયમ સાધવાના પરાક્રમવાળી, પણ માનસંજ્ઞાની બલાએ એને કાયર બનાવી દીધી. અવધિજ્ઞાની મહર્ષિની આગળ પોતાના પાપની આલેચના કરવાના મહત્ત્વને અવગણી માનમાં તણાઈને સાધ્વીઓમાં હલકાઈ ન થવાને મહત્વ આપ્યું ! તે એટલે સુધી કે હવે માયામૃષાવાદ સુધી પહોંચી કે “મેં તે તમારી પરીક્ષા કરવા જ તમારા સામે રાગવાળી દષ્ટિથી જોયેલું, કામની સંજ્ઞાથી નહિ.”
મહર્ષિને એ સાંભળી બહુ દુ:ખ થયું, રુકમીની ભારે દયા આવી કે આ બિચારી કેટલે ઉચે ચડેલી કેવી ડૂબી રહી છે! પિતાને વેગ યાને સંસાર પરની ઉદ્વિગ્નતા વધી કે અરે ! સંસારમાં સ્ત્રી જાતિને કે ચંચળ સ્વભાવ પ્રસંગ એનો એ, પણ વિવેક અને ધર્મપરિણતિ હોય તે એના પર દયા, સંવેગ વગેરે ગુણકમાઈ કરવાનું થાય, અને વિવેક ન હોય તે દ્વેષ તિરસ્કાર વગેરે પાપસ્થાનક સેવવાનું બને. મહાવીર પ્રભુ કહે છે, “હે ગૌતમ! સ્ત્રી-સ્વભાવની વિષમતા
એ કુમારમહર્ષિને વિચાર આવ્યો કે “અરે! આ સ્ત્રીસ્વભાવને ધિક્કાર છે! કેટલા ઉંચા શુભ ભાવમાંથી એકા