________________
અને ઉત્થાન
૧
માનસજ્ઞાને પોષી એની પાસેથી હજારો રૂપિયા કઢાવી જાય છે! યા વૈતરૂ કરાવે છે ! લડાઇએ લડાવે છે! ઘરના માણુસના જરા ગુણ ગાયા, આ અમે તા દુકાને જઇ નિરાંતે ગાદી પર બેઠા બેઠા ધધા કરીએ છીએ, અને તમે તેા આખા ઘરનું તંત્ર ચલાવવા, ચાર આવ્યા–ગયા એનુય સાચવવા, સવારથી રાત સુધી કેટકેટલે! પરિશ્રમ કરે છે !' બસ, પછી દસ દસ્તદારને લાવી ઊભા રાખા . ને, વળી એમની આગળ ઘરવાળાના ગુણ ગામે ને, ચડયા ઘરવાળા માનસ જ્ઞામાં! પછી દસેયની સારી સરભરા થાય એ ખાતર તૂટી મરશે તૂટી ! આખા દિવસ ભારે વેઠ ! કરી રાતના ઠેઠ અગિયાર વાગે સુતાં પણ એમને થાક કટાળા કેમ નહિ? માનસ જ્ઞાની ખલાની ખેાલમાલા છે માટે. નહિતર કહે જોઉ ઉપાશ્રયના માણુસને એમ કહી મૂકતાં કેમ નથી આવડતું કે ભાઈ ! મહારાજ સાહેબને વાંદવા કરવા કોઈ બહારથી સાધર્મિક આવે તે આપણા ઘેર જમવા લઈ આવજે !' ના, ત્યાં કાંઈ માન પાષાતુ નથી લાગતુ એટલે શાના કહી મૂકે ? કહેા ધમ સંજ્ઞા નથી એવી માનસંજ્ઞા જોરદાર છે.
માનસ ના હજારે રૂપિયા ખરચાવી સંઘ કઢાવે, નવકારશી જમાડાવે, ઉત્સવ કરાવે. મન કહે છે, 'કર, કર કાંઇક આવું ખરચ તા લેાકને ખખર પડે કે આ ભારે ઉદાર છે, આની પાસે સારૂ પહેાંચતુ લાગે છે,’ પણ એના