________________
૨૧૨.
રમી રાજાનું પતન ભગવદ્ ! કાંઈ એવા હેતુથી આપના તરફ સરાગ દષ્ટિએ જોયું નહતુ કે જેમાં હું તમારી અભિલાષા ધરાવું; કિન્તુ એ હેતુથી કે આપ આવા સર્વોત્તમ રૂપ, તારુણ્ય, લાવણ્ય, કાન્તિ, સૌભાગ્ય, કળા સમુહ, વિશિષ્ટ જ્ઞાન-વિજ્ઞાનાદિ ગુણગણથી અલંકૃત છે અને છતાં વિષ
ના અત્યંત નિસ્પૃહ છો એ વસ્તુ ખરેખર એમ જ છે કે નહિ, એ ચકાસવું, અર્થાત્ આપનું સત્વ તળવા માટે મે આપની તરફ એવી દષ્ટિ નાખેલી, કિન્તુ આપની અભિલાષાથી નહિ. અથવા આ પરિક્ષા કરવાનું કદાચ દેષરૂપ હોય તે એની આલેચનામાં શું વાંધો છે? મને તે એ ગુણકારી છે. તીર્થ પાસે ગયા પછી ભલેને કઈ સેંકડે સોનૈયા દે, તે ય શા સારૂ માયાકપટ કરવું ?
સાધ્વીએ પિતાના માથે જરાય ચક્ષુકુશીલતા ને વાસનાવશતાનું કલંક ન ચડે એ માટે બહુ ચાલાકી ભર્યો ઉત્તર કર્યો. તદ્દન બનાવટી અને કપટપૂર્ણ ઉત્તર કરતાં એના દિલને આંચકે આ નહિ. એ પણ વિચાર ન રહ્યો કે આ સંસાર કૂવામાંથી ઉદ્ભરવાને મહાન ઉપકાર કરનાર અને પાછા વિશિષ્ટ અવધિજ્ઞાની એવા ધર્મગુરુની આગળ માયાચાર ન લેવાય બસ એક જ વાત, “પિતાની માનહાનિ ન થાઓ.” એ સ્વાર્થોધતામાં તણાઈ.
ક્ષુદ્રતાથી સ્વાધતા એથી ઉપકારી-દ્રોહ –
સ્વાર્થની અધતા યાને સ્વાર્થબુદ્ધિને આવેશ કેટલે બધે ભયંકર છે કે પિતાના અતિશય મહાન ઉપકારીને