________________
અને ઉત્થાન
૨૧૧ વહ્યાં જાય છે ? એ ભલે આંખે દેખાશે નહિ. પણ દિલની જે પવિત્રતા રહેશે, દેષ-દુરાચારની ઘૂણ રહેશે, એ પરથી સમજી શકાય કે દુષ્ટકર્મના રસોદય નથી વર્તતા, એને ક્ષપશમ ચાલી રહ્યો છે. રુકમી સાથ્વી આચાર્યને બનાવવા ધારે છે -
વાત એ છે કે નિમિત્તને ન સેવે, તે કેટલાય કર્મ એમ જ વિપાક દેખાડ્યા વિના વહી જવાનાં. નિમિત્ત મળતાં ઝટ એ ઉદયમાં આવતા તૈયાર ! સાધ્વી રુકમીને બીજી સાધ્વીઓની વચ્ચે માનહાનિ થવાને ભય લાગે, એ ભયનું નિમિત્ત મળતાં મેહનીય કર્મ એવું ઉદયમાં આવ્યું કે માયામૃષાવાદ કરવાની ધિઠ્ઠાઈ ઊભી થઈ; તેમ શુદ્ધ આચના પૂરેપૂરી કરી રહી છે એ ડેળ કર્યો; એક પણ પાપનું શલ્ય રહી જશે તે ભવ ભારે થશે, ભાવી ભવેની વૃદ્ધિ થશે.” વગેરે જેવા તરફ હૃદય નિષ્ફર બની ગયું. હવે તે મહા અવધિજ્ઞાની મહર્ષિને બનાવવા સુધીની સિક્ત વાપરવાનું મન થયું.
મહર્ષિએ તે જાતે અનુભવેલું યાદ દેવડાવ્યું છે કે તમે મારા તરફ સરાગ અભિલાષાએ દષ્ટિ નાખેલી એની આલોચના કરે.’
રુકમીને મહામાયાવી બચાવ :
ત્યારે આ રુકમી સાથ્વી સિફતથી મહામાયાવી ઉત્તર કરે છે, કે