________________
૨૦.
રમી રાજાનું પતન સાથ્વી પરિવાર સાથે છે. એય અંતિમ આરાધના કરવા ચાહે છે. મહર્ષિને જેના નિમિત્તે શીવ્ર વૈરાગ્ય વૃદ્ધિ અને અને ચારિત્ર પ્રાપ્ત કરવાનું બન્યું છે, એવી એ રુકમી સાધ્વીની આત્મશુદ્ધિ માટે લાગણી થઈ આવે છે, એટલે એને બોલાવીને આ પ્રમાણે કહે છે,
મહર્ષિની રુકમી સાધ્વીને સલાહ -
હે દુષ્કરકારિ શ્રમણ ! હવે આપણે અનશન માટે જ્ઞાનીઓએ ભાખેલી સંલેખના શરૂ કરવાની છે, કેમકે હવે આ દેહને વિધિપૂર્વક ત્યાગ કરવાના પાકા લક્ષ્યને અમલમાં મૂકવાને અવસર આવી લાગે છે. તે પહેલું તે હૃદયને સર્વ શલ્યથી મુક્ત બનાવી દેવું જોઈએ. એ માટે કાંઈ પણ માયાશલ્ય રાખ્યા વિના વિશુદ્ધ દિલે જીવનની ખલનાઓનું આલેચન-નિંદા-ગર્હ કરવા પૂર્વક શાક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી વહન કરવું જોઈએ. તે તમે જેવી રીતે ભારે પુરુષાર્થ પરાકમથી ઘર-વીર-ઉગ્ર કષ્ટમય તપ, ઉગ્ર વિહાર તથા સંયમ અને અનુષ્ઠાનની આરાધના કરી છે, તેવી રીતે હવે શીધ્ર સ્થિર વિનમ્ર-નિર્મળ મનથી નિઃશલ્યપણે બધી આલોચના કરો.
મહર્ષિએ ઉલ્લાસ વધે એ રીતે પ્રેરણ કરી અને રૂફમીસાધ્વીએ યક્ત વિધિએ સર્વ આચના કરી પણ ખરી, અર્થાત્ જીવનની બધી ખલનાએ, વ્રતભંગ, વ્રતને દૂષણ લાગ્યા હોય તે...વગેરે તે બધું કહ્યું, પરંતુ પેલા દષ્ટિ દોષની આલેચના ન કરી. .