________________
'
મને ઉત્થાન પર E
પ
સુખનો અનુભવ પણ દયાનો નહી ;
સર્વજ્ઞ ભગવાનનું શાસન મળ્યુ એની વિશેષતા શી? એમણે જ પૃથ્વી-પાણી—અગ્નિ વગેરેમાં કણે કણે અને ટીપે ટીપે અસખ્ય જીવ ખતાવ્યા છે. એ જો આપણને માન્ય છે તો પછી એ જીવોની દયાનો વિચાર જાગતો રહેવા જોઈએ કે નહિ ? રાખેા છે ? એ જાગતા હાય તા એના આરંભ– સમારભના કાર્યોંમાં એ અસભ્ય જીવેાની હલ થઈ રહી છે એ શુ વિસરાય ? આ તા આરભ— સગવડના જ અનુભવ કરવા છે પણ
સમારભમાં સુખ
અસખ્ય જીવેાની કત્લનેા વિચાર અરેરાટી અને એ જીવાની દયાની લાગણી નથી અનુભવવી, એ કયાંના ન્યાય ? જનપણાના વિવેક:
—
વાહ મંગલા સરસ બધાયા !' એ ખુશી અનુભવવી છે,—પણ ‘અરે ! આની પાછળ અસંખ્ય જીવાના સંહાર થયા ! કેવી મારી નિઘૂ ણુતા ! એ બળાપા નથી અનુભવવે ! માથે શાસન શું થયું ? એમ, ‘ રૂપાળી પત્ની મળી, રૂપાળાં -સંસાર–સુખ લાગવાય છે,—સરસ !, એ આનંદ મહાણવા છે, પણ એકેક પ્રસંગમાં એથી ૯-૯ લાખ ગ જ મનુષ્યેાની --હત્યા કરી, ગલીચ પશુક્રિયા અને કામાદ્વિ વિકાર રાગો પામ્યા, એની અરેરાટી, ધૃણા અને શરમ નથી અનુભવવી, ત્યાં જૈન માનત્રપણાના વિવેક કયાં રહ્યો ? જીવન આવુ ને આવું જ ચલાવવું છે તે બહારનું કાણુ એમા રાકવાનું છે? એ તા જાતે જ આત્મા સાથે વિચાર