________________
અને ઉત્થાન
ની
અવતારે સેવેલા લેાભ-તૃષ્ણા આ બધા કાચાનું જીવન એ સંસાર છે. એને રસ એ ભવાભિનંદિતાને પાષે છે.
માનવ તરીકેના ભવ એ માત્ર કલેવર પટા નહિ, પણ આત્માને ઊંચી પાયરીએ મુકવા એ છે. એ કરવું હાય તે આ ઈર્ષ્યાદિના રસ સુકાવી નાખવા જોઇએ.
ઇર્ષ્યા રોકવા વિચારણા
—
દિલમાં ઈર્ષ્યા ઊઠે કે તરત આ વિચારવુ કે ‘શા સારૂ તારા જ હાથે તારી પેાતાની ગ્રેટ નીચી ઉતારી રહ્યો છે ? ગ્રેડ-પાયરી ઊંચી લાવવી હાય તા સામા પર ઈર્ષ્યાન બદલે પ્રમાદભાવ કરે, સારૂં છે એ અધિક પામ્ચા તે જીવનખંધુ જ છે ને ? એનાં પુણ્યે એને રુડુ થયું તેા ભલે, શા સારૂ ફાગટ મળવુ ? જો એનું પુણ્ય ોરદાર છે, તા તા મારા ખળવાથી કશું વળવાનું નથી; ઉલ્ટું મારી પાયરી નીચી ઉતરે છે, ને જીવ કમથી ભારે થાય છે. માટે મેલ ઈર્ષ્યાની લપ: સુખી થાવ, અને ભલું થાઓ !' આ વિચારણા જ જોઈએ, ઈર્ષ્યાદિ દોષ મંદ થાય તે ભવાભિનંદિતાનું પાપ ટળે; અને ચેાગની પહેલી દૃષ્ટિમાં પ્રવેશ મળે; આત્માની પાયરી વધે.
વિચારશુદ્ધિ પહેલી જરૂરી છે. પ્રશ'સનીય અપુનઅન્યક અવસ્થા અને એની ઉપર સમ્યગ્દર્શન વિચારશુદ્ધિના ખળ પર પ્રાપ્ત થાય છે. વિચારશુદ્ધિ આ, કે સ્વહિંસાવિષય-કષાયના આવેશ તરફ અ-બહુમાન, નફરત જુગુપ્સા, ક્ષય, સચિતતા. ને આ નથી તેા જીવન એ દાષાના એક