________________
ભાન
એના પર માત્માની ઉન્નતિની, અને મેક્ષમાગની સાધનાઓની ઈમારત રચાય છે. ઉંચુ તત્ત્વજ્ઞાન પણ આ પાયા પર મંડાય. અને લેખે લાગે.
સ
સ્વ અહિંસા વિના પર અહિંસા વ્યર્થ : અભવી ભયાભિની જીવા ય ચારિત્ર લે છે, પણ માત્ર પર અહિંસા પાળવા સુધી પહોંચે છે, સ્વ-અહિંસા નહિ કેમકે એને હૈયાનાં ઉંડાણુમાં ઇન્દ્રિયના વિષય-સુખાને રંગ છે, રાગ છે. તેથી એ બિચારાને ચારિત્રે જીવનમાં મેળવેલું તત્ત્વજ્ઞાન લેખે લાગતું નથી; એ આત્માની ઉન્નતિ સધાવી શકતુ નથી.
સ્વાત્માની અહિંસા પ્રધાન છે;—
અલખત્ પર–અહિંસાથી સ્વની અહિંસા થાય, સ્વાત્માને અશાતાવેદનીય આદિ પાપ ના ભારથી મચાવી શકાય, પરંતુ પેાતાના વિષય-કષાયેાની આસક્તિથી થતી વહિંસાના પાપભારમાંથી શેખચાય ? એ સવ ઉપાચાથી અહિંસાના ત્યાગ કરે તે જ ખચી શકે. આ સૂચવે છે કે જિનશાસનમાં એકલી પર–અહિંસાની મુખ્યતા નથી, પણ સ્વ-અહિંસા સાથે પર–અહિંસાની મુખ્યતા છે. એમાંય ઊંડા ઊતરીને જોઇએ તે દેખાશે કે જો સ્વ-અહિંસા કરી અર્થાત્ વિષયે અને કાચાના સવથા ત્યાગ ઊભા કર્યા, તેા પછી ખીજા જીવાની હિંસા કરાવનારાં કારણુ જ અટકી ગયા, પ્રયાજન જ ન રહ્યું, પછી.