________________
રુક્ષી વાળનું અન
ચાસ્ત્રિ-માર્ગે ઝુકાવી દીધુ હૅશે? પ્રભુને કેવા માપ્ત અને હિતૈષી માનીને ? જન્મે જૈન નહિ, જૈનના સમાગમમાં ઉછેર નહિ, મુનિએનાં ધર્મવ્યાખ્યાના વર્ષો સુધી સાંતબેલ નહિ, છતાં એવા કાઈ પ્રસ ંગ મન્યેા કે તરત એના પર બુદ્ધિ ચલાવી તાર કાઢી લીધા કે—
242
આ જગતમાં વીતરાગ સજ્ઞ તી કર ભગવાન જેવા પરમ આસ અને સર્વ જીવાના હિતૈષી પુરુષ ખીજા કોઈ જ છે નહિ. માટે એમણે કહ્યું તે જાણે આપણે પ્રત્યક્ષ જોયુ માની એના પર અખૂટ શ્રદ્ધા રેલાવવાની. એમણે પ્રત્યક્ષ જોઇને કહ્યું છે. હતુ. છે—ખનશે તેવું કહ્યું છે. હવે એના પર પ્રત્યક્ષવત્ શ્રદ્ધા કેમ નહિ કરવી ? એમણે કહ્યું છે કે આ જગતમાં રુડા પ્રતાપ શુદ્ધ ધર્મના છે કે એથી જીવને ઠેઠ દેવલાક અને મેક્ષ સુધીનાં સુખ દેખવા મળે છે ! એક શુદ્ધ ધર્મ જ તારણહાર છે, શરણુ છે, આથ છે પરલેાક સુધારનાર અને ભાવી અનંત કાળ અજવાળનાર છે. માટે હવે એને જ પકડા.' આમ ચારિત્ર ધમમાં ઝુકાવ્યું. શા સારૂ ધને છેાડી ખીજા ફાંફા મારા ? એમાં તમારૂં કશુ ઉપજવાનું નથી. ધર્મથી વિરુદ્ધ ચાલનારની તા ક્રમ પાકી જડતી લઇ નાંખે છે, રેવડી દાણાદાર કરે છે!
શાસ્ત્ર પર શ્રદ્ધા પછી કેમ મહાપાપ સેવવાનુ` ? :
આ જિનવચન પર પ્રત્યક્ષ જેવી શ્રદ્ધા, જો એ જિનને
•
પરમ આસ અને પરમ હિતેષી આન્યા હોય, તા શુ થાય