________________
અને ઉત્થાન
૧૪૭
માટે લાવ રુચિ નથી તેા ય ખા; ખાતાં ખાતાં રુચિ ખૂલશે.’ એમ કરીને ખવાય છે. તે શુ અહીં મનને થતું નથી કે,—
આ ધમ નહિ કરૂ તે પુણ્ય વહાણા આત્માનુ શું થશે ? કેમ ચાલશે ? માટે લાવ, ભાવના નથી દેખાતી તા ય ધમ સેવું, ચારિત્ર લઉં, પછી ક્રિયાભ્યાસ, મહા· માઓના સંસર્ગ', અને શાસ્ત્રનાં અધ્યયનથી રુચિ ખૂલી જશે,’-કેમ આવું નથી થતું? ખરૂ તે એ સમજો કે સંસારના માહક કૂડા સચાગામાં જ બેઠા રહ્યા છે. એટલે સાધુ મહાત્માએના સહવાસ અને જિનાગમના અમીપાનના શા ચમત્કાર છે એનું ભાન નથી; ને તેથી માની રહ્યા છે કે ભાવના નથી થતી.' તે શુ' 'સસારમાં બેસી રહ્યા છે તે સ'સારની ભાવના થાય છે માટે ? જો ‘ના' એ તે। ભાવના વિના ગાડું ગબડે છે,' તે તે પછી અહી ચારિત્રમાં પણ એમ ગાડું ગબડાવજો ને ! વિના હાંસે સંસારના કામ કેમ
પતે છે ? :
વીોંલ્લાસ નથી થતા' એવું બહાનુ કાઢતાં શું મન એનેા અર્થ સમજે છે ? દિલમાં હેાંશ ન હોય કે આળસ હાય તે શું વીચેટૅલ્લાસ જાગે ? ન જાગે તેા કામ થાય ? છતાં જુએ, તમારા સંસારમાં આજ સુધી તે તમે હાંશ નહિ છતાં કે આળસ છતાં કેટલાંય કામ પતાવ્યા છે કે નહિ ? હજી ય પતાવા છે ને ? કયાંથી વીચંલ્લાસ આબ્યા ? જરૂરી અનિવાર્ય માનવામાંથી. ખસ . ધર્મને,