________________
રક્ષ્મી રાજાનું પતન ચરણ કે અતિવિષયાસક્તિ કરી હોય છે, તે જિંદગીના પાછલા ભાગમાં ભારે પસ્તાય છે. આંખના તેજ, ઈન્દ્રની તાકાત, સ્મરણ–શક્તિ, શરીર–શક્તિ વગેરે કેટલું ય કુશીલ કે અતિ વિષયાંધતાથી નષ્ટ થાય છે. કસ વિનાના બનેલા શરીરમાં રોગે ય જલ્દી થાય છે.
હિટલરે શું કર્યું ?? સ્ત્રીઓને જોઈ જોઈ પુરુષે મુડદાલ બને છે –
આજની નવી પ્રજાએ આ બહુ સમજવા જેવું છે, નહિતર એ પ્રજા મુડદાલ પાકશે. હિટલર સત્તા પર આવ્યા કે જોયું કે જર્મન પ્રજા મુડદાલ કેમ બની રહી છે? મોટું કારણ એ નિહાળ્યું કે યુવાન સ્ત્રીઓ પુરુષની સાથે નેકરીમાં રહે છે, એને જોઈ જોઈ પુરુષે મુડદાલ બને છે, ને સત્વહીન બની પછી એવી જ મુડદાલ પ્રજાને જન્મ આપે એમાં નવાઈ નથી. તરત એણે બધી સ્ત્રીઓને નેકરીમાંથી ઊતારી ઘેર બેસાડી દીધી. એમને એણે કહ્યું
જાઓ તમારું કામ સાત્વિક પ્રજાને જન્મ આપવાનું અને કેળવવાનું છે. તમારા પર દેશને માટે આધાર છે. માટે તમારે પુરુષ સાથે ભળવાનું નહિ.”
ભારતની આયાત –
વિલાયત-અમેરિકામાં પહેલાં કે લેજિયન વગેરેમાં વેશ્યાગામિત ચાલવાની ફરિયાદ હતી, આજે કન્યાગામિતાની જોરદાર ફરિયાદ ચાલે છે. ભારતને પણ જાણે એની - આયાત કરવી છે તે આજે સહશિક્ષણ, બિભત્સ ચિત્રપટને