________________
અને ઉત્થાન
એનાથી ગમે તેટલી સુખની કામના રખાય, પણ તે ફેગટ છે. એવી ઈચ્છા સફળ થાય નહિ. લોભમાં અંધાપે –
માણસ લેભવશ વેપારમાં સાહસ કરવા જાય, અને પૈસા ગુમાવે તે ભાગ્યને દેષ દે છે કે, “આ ભાગ્ય બરાબર સીધું નહિ, તે પૈસા ગુમાવ્યા.” પહેલાં લેભ કરી કામ કરતે હતે અને કમાણી થતી હતી તેથી માનતે હતું કે “આ હિંમત કરી કામ કરીએ તો પૈસા મળે” એને ભાન નથી કે “પૂર્વ જીવનમાં કેક ગુણ કોઈક ધર્મ કરેલે, તેથી આ પૈસા મળે છે, એટલે એમ જ માની બેસે છે કે “ઈચ્છા રાખી હિંમત કરીએ તે પૈસા મળે. પણ - હવે એ જ હિંમતથી કામ કરવા છતાં લપડાક ખાય છે
એટલે ભાગ્યના માથે ઓઢાડે છે ! એ જેવું નથી કે “અતિ લભ તે પાપનું મૂળ. મર્યાદા બહાર વેતરવા જાય છે, ને પુણ્ય માપતો નથી, તેથી લેવાના દેવા થાય છે. હા, લેભ ન કર્યો હેત, જપીને બેઠે હોત, તે ગુમાવવાનું ન થાત. - જે લોભાદિ-દુર્ગુણની સડકે દોડતાં આગળ પટકાવાનું છે, એ લેભ દુર્ગુણને લાભ કરનારે કેમ કહેવાય ?
એથી ઉલટું, જે ગુણના માર્ગે ચાલ્યા જતાં ખરેખરી સુખશાનિત રહે છે, એને લાભકારી કેમ ન કહેવાય?
લેભ કરે ને પૈસા જાય; રાફ કર્યો સામેથી લપડાક પડે જુઠ બેટ્સે પકડાઈ જઈ ફજેત થાય; અનીતિ કર્યો - સરકારી ચુંગાલમાં ફસાય; આવા કેટલાય દાખલા છે કે