________________
૮૪ ]
[ રુક્મી
સળવળવાના ? તે તારે કલકિત અપકૃત્યના ભય જ શાને રાખવાનેા હાય ? ભૂલીશ ના કે આ બધું અહીં જીવીને જ થઈ શકે, આપઘાત કરવાથી તે અહીં પણ આની તક ગઈ, અને પરલેાકમાં તેા કાણુ જાણે ભવ કેવા ય મળે ? ત્યાં શી તક ?
અના
અહાં જે સારુ સાધ્ય છે એને જ આપઘાતથી અસાધ્ય દેવાનું વિચારમાં પણ કેમ લવાય ? તપ એ ભાવમ’ગળ:
“ હે કલ્યાણી ! તપના મહિમા તે અવનીય છે. માત્ર વિકારશાંતિ તા શુ, પણ તપ એ ભાવમંગળ હેાવાથી જ્ઞાનાવરણુ અને અંતરાય કતા પણ ધરખમ નાશ કરે છે. તું કહીશ,— પ્ર-ભાવમાંગળ તે શુભ અધ્યત્રસાય; તપ શી રીતે ? ઉ-નિરાશ ́સ ભાવે સહુ સેવાતા તપમાં શુભ અય્વસાયેાની છેળે ઊછળે છે, એટલે કારણમાં કાય ના ઉપચાર કરીને તપને પણ ભાવમંગળ કહી શકાય (૫) એનાથી એ ઘાતિયા કના નાશ થતાં થતાં અચિંત્ય સિદ્ધિઓ, અચિંત્ય લબ્ધિ, અકલ્પ્ય લાભ, યાવત કેવળજ્ઞાન પણ પ્રગટ થાય છે. મહાત્માએ ઉપયાગ ન કરે એ જુદી વાત, પણ તપથી એમને અચિંત્ય ચમત્કારિક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હાય છે. પછી એમાં કેણુ સુજ્ઞ ઉદ્યમ ન કરે ? આહારમ’જ્ઞાનું કલ"કઃ
ન્હેં સૌમ્યતિ તુ એકલા કોઇક કલંકિત દુરાચારનાં કૃત્યને જ !' એ ? પહેલી તેાવની પૂઠે પડેલી આહારસ જ્ઞા અને સુખશીલતા જ જીવને માટે ભારે કલંકરૂપ છે.
જીવના સ્વચ્છ સ્વભાવ તા અનાડુારપણાને, ઘન સ્થિરતાના અને જડ પુદૂગલની લેશ પણ ગુલામી વિનાના છે, એને આહાર પુદ્ગલના લેાચા લેવા-ઊંચકવા પડે, ઉપરાંત એની સંજ્ઞા બની