________________
પ્રકરણ ૩]
: ૪૫ (૧) પોષધમાં આહારાષધથી એટલા પ્રમાણમાં તારક અનાહારીપણાની સગવડ સંય છે. માટે એના પર ભારે ખૂશ રહેવાનું. કેમ જાણે, આજે રાક્ષસી આહાર સંજ્ઞા પર વિજય મેળવ્યું! ખુશખુશાલ રહેવાનું કે “એ દુષ્ટ બલા આજે, ઠીક થયું, હેઠી પડી છે.” આજ ઉપવાસના દિવસે એનું મહત્ત્વ ઉડાવવાથી તત્ત્વ અને આત્મગુણનું મહત્ત્વ ઊભું થશે, અને એના પર વિચાર ભરપૂર થશે. આ - પિષધમાં,-શરીરસાર-પષધથી શરીરને નવરાવવું, ધવરાવવું તેમજ એને સારાં સારાં પડાં અલકારથી ઠઠારવું, તેલ–પટિયાં-પાલિસ-માલિસ સેવવું, વગેરે. બંધ થવાથી શરીરના વિચાર છેડી હવે આત્માના વિચારને મોકળાશ મળશે. શરીરને બે બદામનું ગણવાથી આત્માને ખરે કિંમતી અને કાળજી લેવા લાયક લેખવાની સગવડથઈ અને રુક્મી! શરીરને, એક્ષ-માર્ગની સાધના, તપ, સંયમ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ તથા પરીસહ-ઉપસર્ગસહન સિવાય બીજે ઉપગ, બીજી કિમત, કે મહત્વ પણું શું છે? એશઆરામી, સુખચેન, રંગરાગ, ભેગવિલાસ વગેરેને તે એને સરાસર દુરુપયોગ લેખીએ. માટે જ એવું એનું કશું મહત્વ ન આંકીએ તો જ મોક્ષમાર્ગની સાધના સારા. ઉજમાળ બનીને થાય ને?
પષધમાં, અધ્યાપાર-પષયથી. સાંસારિક સમસ્ત પ્રવૃત્તિઓ બંધ કરી દીધાથી પૂર્વે કહેલી સંયમ, સમિતિ, શાસ્વાધ્યાય વગેરે. ધમપ્રવૃત્તિને સારી જગા મળે છે.