________________
dia..
-
"
૪૪],
[ રુક્ષ્મી મળે છે. પછી એ પુષ્ટ પ્રબળ થતાં, મનને અનુચિત માર્ગે દોડવાનું અને એમાં નવાઈ નહિ... મનમાં કામ-ક્રોધાદિ વિકારે પહેલાં જેર કરે છે, પછી મન એના જેરે અગ્ય આચરણમાં જીવને ઘસડે છે. માટે એ પાપાચરણપ્રેરક વિકારેને જ શાંત કરવા જોઈએ.
. “પણ હે વત્સ! બાહ્ય પાપ-પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવામાં વિકારે શાંત થાય નહિ. માટે તું અતરાત્મામાંના વિકારે ઠારનારી સામાયિક–પષધાદિ ધર્મ પ્રવૃત્તિઓમાં તત્પર રહે. એને સીધા આત્મા સાથે સંબંધ છે. એ આત્મામાં સમભાવ, અનાહારી ભાવ, શરીરે-મૂચ્છત્યાગ, બ્રહ્મચર્ય, અને સાંસારિક પ્રવૃત્તિત્યાગ લાવે છે. તે આ રીતે,
સામાયિક-પષધના લાભ –' સામાયિકથી સમભાવ આવે ન રાગ, દ્વેષ પર વસ્તુ માત્ર ઉપર લેશ પણ આકર્ષવાનું નહિ, કે ઘણા અરુચિ કરવાની નહિ; માત્ર શુદ્ધ વસ્તુદર્શન કરવાનું. જાણે આપણું આત્માને એ કેઈની સાથે કશી લેવા દેવા નથી. એ આપણને નથી સુખકારક કે નથી દુઃખકારક. . સુખ દુખ તો (૧) આપણું કલપનાના છે, (૨) આપણુ કર્મોદયના છે, (૩) આપણું રાગદ્વેષના હિસાબે જ છે.એટલે બાહ્ય તે આપણાથી તદ્દન નિરાળું અને માત્ર રેય છે. સામાયિકમાં બે ઘડી માટે આ શુદ્ધ જ્ઞાતૃત્વભાવ રહે ને રાગ કે દ્વેષ કર્યાય કરીએ નહિ, એ સમસ્રાવે.