________________
પ્રકરણ ૨૭]
[૩૦૫
છે! ! કેવી તાલ ખજી ! વેપારના સાહસ ખેડવામાં પૈસા પહાંચે છે, દુરાચારના પંથે પૈસા વેરવા પડેાંચે છે, ભાવી ભયની શંકાથી હજારા રૂપિયાનુ' સેાનું ધરતીમાં દાટી રાખવા પહોંચે છે, ઘરના મંગલા બનાવવા, મેટરગાડી ફેરવવા, મેાજમજાહુ ઉડાડવા પૈસા પહેચ છે; માત્ર નથી પહેાંચતા ધમ કરવા, પરાપકાર કરવા! આ કેવી ઠગમાજી અને નાસ્તિકતા ? આ એની જ દશા કે તમારી પણ ખરી !
ભગવાનના કેવા સેવક ? —
કહા જો મંગલા હાઈફ્લાસ બનાવ્યા પછી એ વિચાર આવે છે ખરી કે આ મારા બંગલા આટલા શાનદાર, મ મારા ભગવાનનું મંદિર કે એમની આજુબાજુની એક ભી'ત માત્ર કાળી ભંગાર જેવી કે જૂની ખખડી ગયેલી કેમ ? લાવ એને હાઈલાસ અનાવરાવું.' ના, પૈસા પહાંચતા નથી એ જ જવાબ છે ને ? જાતે રેશમી બુટ્ટા કે સરખતી મલમલના મુલાયમ વસ્ત્ર પહેરી દહેરે જાઓ, ત્યાં ભગવાનનાં જાડા ખદ્રના ઝાંખા અને બરછટ થઈ ગયેલા અંગલૂણા જોતાં કાંઈ શરમ લાગે ? અટ વહેલી તકે ઘરે દોડી જઇ સરમતી મલમલના મુલાયમ મુલાયમ મેાટા ટૂકડા લઇ આવા ખરા ? ‘ના પૈસા પહેાંચતા નથી” એજ જવામ, કેમ ખરૂ' ને ? તમે ભગવાનના લાછુ સેવક ? કે નિ`જ સેવક ? ભગવાન પાસેથી લૂંટણિયા યા સાદાકા સેવક ? કે ભગવાનના ચરણે નિઃસ્વાર્થ ભાવે ઢગલા કરનારા સેવક ? ભગવાનના અનંત ઉપકારની કૃતજ્ઞતા અદા કરવા માટે તલપાપડ થનારા સેવક ખરા ? કે ભગવાન પાસેથી ક્રોડાનું પુણ્ય આંચવું છે માટે ગુપ્ત રીતે ૨-૪ રૂ. ભંડારમાં પધરાવનાર સેવક ?
૨૦