________________
પ્રકરણ ૨૭]
[૩૦૩ નથી? આ લેકનાં સજજનેની દષ્ટએ પણ શરમ નથી? કેટલાં કાળ માટે આ? કેટલું જીવવાનું છે? ઊઠીને બધું મૂકી હાલ્યા જવું પડશે. આ માટીનું બેળિયું ય અહીં રહેશે, સાથે નહિ આવે! માટે આ પાપ છેડે....”
પત્ની ઘણું ય કહેતી, પણ શેઠને મન એની કશી કિંમત નહિ. એ તે હસી કાઢતા, કહેતા કે “એસ વેવલી થા મા. જીવીએ છીએ તે આનંદ કરવા, કૂચે મરવા નહિ. આ તારી વાતો કૂચે મારનારી છે. પોલીસીથી વેપાર ન કરીએ તે પૈસા કયાંથી આવે ? લેક વચ્ચે પોલીસીથી ન રહીએ તે કૂટાઈ જ મરીએ....”
“પણ આ તમે પારકી બાયડીઓ સામે નજર નાખે છે એ સારું કરે છે?
અરે ઘેલી રે ઘેલી ! એમાં શું? જગતમાં સારૂં જવાનું મન ન થાય?” કે આ જવાબ “કૂતરા-ગધેડાની મનેદશાને જ જવાબ ને? ળિયે માનવ, પણ હૃદય શિયાળિયા-કૂતરાનું, તે પ્રપંચ-દુરાચારની સૂગ પણ નહિ. પાપાનુબંધી પુણ્યના નતીજા છે આ. જેવા આંખ મળી એ પુણ્ય, પરંતુ એનાથી હવે પાપ બંધાવનાર પરસ્ત્રીદર્શન કરવાં છે, એથી એ પુણ્ય પાપાનુંબંધી.
" આપણને મળેલ સગવડ–સામગ્રી પર ચિત્ત ધમ બાજુ જાય છે કે પાપ તરફ, એના પર માપ નીકળે કે એ સગવડનું પુણ્ય પુણ્યાનુબંધી છે કે પાપાનુબંધી ?
એક વાર એવું બન્યું કે ગામમાં એક સાધુ પધાર્યા. અગમલાલને તે મહાત્માના સંગ જ શાના? પણ એમની પત્ની દશનાર્થે ગઈ. મહાત્માની ધર્મવાણી સાંભળી એનું દિલ ગદુ