________________
પ્રકરણ ૨૪]
ડિ૨૯૧ અનશન કરીને નાવમાં બેસવાની વિધિ બાંધી. કેમ વારૂ ? નથી ને કદાચ અચાનક નાવ ઊથલી પડીને મૃત્યુ સામે આવીને ઊભું, તે અનશનમાં જ કરવાનું થાય, ને ઉત્તમ સદગતિદાયી મરણ થાય.
સાગાર અનશન-મુઠ્ઠિસહિય” પચ્ચકખાણું – | શ્રાવકે પણ અંત વખતે આ ધ્યાન રાખવાનું છે કે સાગાર અનશન ઉચ્ચારી લેવાય. પછી ભલે “અહીં જીવતાં બે કલાક માટે અગર પથારીમાંથી બેઠે ન થાઉં ત્યાં સુધી” ઈત્યાદિ કેઈરૂપે અનશન કરાય, અનશનને મહિમા ઘણે છે. મહાત્માઓ ઉપસર્ગ આવી લાગતાં, પહેલું કામ અનશનનું કરે છે; કેમકે એમાં સગતિનું પ્રયાણ નક્કી થાય છે. વિચારજો સગતિને સુલભ કરી આપે એવા અનશનને પ્રભાવ કેટલો ? આ પ્રભાવ જે ધ્યાનમાં રહે તે જૈનશાસને જ ખાસ બતાવેલ આ જરૂર કરાય કે મુસિહિયં પચ્ચખાણુનો રેજીદો પ્રવેગ જીવનમાં ચાલુ જ રહે. એમાં ત્યાગનું કષ્ટ કેટલું? કશું ય નહિ. જ્યારે તમે ખાતા પીતા નથી એટલે સમય એમ ને એમ જવા દેવાને બદલે મુઠ્ઠિસહિયં પચ્ચખાણમાં પસાર થવા દેવાને. કરવાનું શું ? ખાઈ પી લીધું એટલે તરત “મુહિસહિયં પચ્ચક્ખામિ અન્નત્થણાભેગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવસમાહિ-વત્તિયાગારેણું વિસિરામિ આ પચ્ચકખાણ અર્થાત્ મૂઠી વાળીને નવકાર ન ગણું ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ કે અશન-પાન ખાદિમસ્વાદિમને સિરાવું છું એટલે કે મેંમાં ન ઘાલું, સિવાય કે અનાગ (અજાણપણું), સહસાકાર, અતિ મેટું કારણ, અને સર્વ સમાધિના નિમિત્તે મેંમાં પડવાનું અને -આવું પચ્ચકખાણુ