________________
૨૪, અનશનનું મહત્ત્વ
પેલે રાજકુમાર, હિરણ્યકરટી નગરના ઉપર દુશ્મનની ફેજ તૂટી પડવા પ્રસંગે રાજાના ભાગી જવા છતાં, પોતે હિંમતથી ઊભે છે. નગર બહાર જવું છે ખરું, પરંતુ કેઈને ય માર્યા વિના; વગર લડાઈએ સીધા નગર વચ્ચેથી ચાલીને જવું છે. એટલે એને વિચાર આવે છે કે “અહિંસા ધર્મને સમજનાર એવા મારે કેઈને પ્રહાર કરે નથી, તે શું કરવું? શું ત્યારે હું સાગાર અનશન જ કરી અહીં ધ્યાનમાં ઊભે રહી જઉં ?
પાપને ભીરુ છે અને પાપ વિનાને માર્ગ કાઢે છે તેથી ચારે આહારને ત્યાગ કરીને ત્યાં જ ઊભા રહી જવાને વિચાર કરે છે, પરંતુ આ અનશન સાગાર યાને શરતીય; શરત આ કે
જ્યાં સુધી પ્રસ્તુત ઉપદ્રવમાંથી મુકત ન થવાય ત્યાંસુધી ચારે આહાર ત્યાગ, અનશન. ઉપદ્રવમાં કાળ કરી જાય કે ઉપદ્રવથી મુક્ત થાય એટલે અનશન પૂર્ણ. હવે અહીં સામે ભય તે મોટો છે, કદાચ મૃત્યુ પણ થઈ જાય! એટલે સમજીને જ ચાલવું પડે કે મરણેય આવી જાય. તે શી ફિકર? મૃત્યુ અનશનમાં થાય એ ઉત્તમ મરણ કહેવાય, અલબત્ ચિત્તની સમાધિ જાળવવી પડે. પણ પુદગલની મમતાને પ્રતિજ્ઞા સાથે છેડી એટલે સમાધિને સારે અવકાશ મળે, મમતા ઊભી રાખી હોય તે સમાધિ મુશ્કેલ પડે. બાકી અનશનથી મૃત્યુ સુધરે છે. માટે તે સાગાર