________________
ઉ૦-તે એને બચાવ મળશે? અને જેને ઓળખ છે એ પણ શું પેલાની માફક માત્ર “સૌનું ભલું થાઓ' એવી રટણ કરતે જ બેસી રહે? કે પહેલાં તે જેને એ દંડી રહ્યો છે. ખાસ પતે એને મરણઃ કષ્ટ આપી રહ્યો છે, એને ખેદ પશ્ચાત્તાપ. કરે? એ કશું કર્યા વિના મૈત્રીની ભાવના દેખાડે છે તે જાણે બૌદ્ધોનું એક આંધળું અનુકરણ કરવા જેવું થાય છે.
- જૈન શાસન ખામેમિ સવ જીવે પહેલું આગળ કરે છે., સંસારમાં ભમતાં ભમતાં જે હિંસાઓ કરી બીજાને દુઃખ દીધાં છે, એ દુષ્કૃતને સંતાપ-પશ્ચાત્તાપ તે પહેલે લાવવું જોઈએ.. ને વિનમ્ર બની એ જીની ક્ષમાયાચના પહેલી કરવી જોઈએ. દુકૃતગર્તા, એ તે ભવસ્થિતિ પકવવા માટે પહેલાં જરૂરી ત્રણ સાધન ચારશરણુ–સ્વીકાર, દુકૃતગહ, સુકૃતાનમેદનમાંનું એક છે. વિરાધેલા છે અને વર્તમાનમાં હજી પણ વિરાધાઈ રહેલા
પ્રત્યે દિલમાં નીતરતે દયાભાવ ન ઊઠે, ન વહે ત્યાં સુધી એનું શું ભલું ઈછયું ગણાય? કઈ જીવ બહારના બીજાથી પીડાઈ રહ્યો હોય તે એની એ પીડા અટકાવવાનું કરાય. એ ન બની શકે તે ય કમમાં કમ એની એ પીડા પ્રત્યે દિલમાં આદ્રતા તે આવવી જ જોઈએ; તે પછી જેને આપણે પોતે જ પીડા આપી છે, શું એને પ્રત્યે આપણું દિલ ભીનું ન થાય? એ થયા વિના આપણે એનું ભલું ચાહનારા બની શકીએ?
ખામેમિ” ના પાયા પર “મિત્તી – વિવેક કરવાની જરૂર છે. સર્વજ્ઞના શાસનની આરાધનાઓ અને અજ્ઞાનીઓનાં દર્શનેમાં બતાવેલી આરાધનાઓ વચ્ચેના આકાશ-પાતાલીય અંતર તપાસવાની જરૂર છે. જીવોની વિસ્તૃત