________________
પ્રકરણ ૨૩]
[૨૬ નહિ, કિન્તુ અવસરે એના પર ઘા કરવાનું ય બને છે. તે કઈ પણ જીવને કેમ મરાય ? આ સંકેચ રાજકુમારને છે. વગર યુધે, વગર આવા વિષમ પ્રસંગે, ચાલુ જીવનમાંય જે આ અહિંસક ભાવ અને જીવો પ્રત્યે દયાભાવ ન પળાય તે પછી તેવા વિષમ પ્રસંગમાં તે એ કયાંથી જાળવી શકાવાને? જરાક કેક વાંકું બોલ્યું–ચાલ્યું, કે ઝટ એના દિલને આઘાત પહોંચે એવા આવેશ દેખાડાય છે, મર્મવચન બેલાય છે; પણ,
એ બિચારે કર્મ પીડિત છે, એની કષાયથી કલ થઈ રહી છે. તે એને વધારે કષાય કરાવવાની ક્રૂરતા હું કાં કરૂં ? વધુ કષાયમાં તે એની વધુ કલ્લ!”
-એવી દયાની લાગણું સ્કુરતી નથી. આપણને જરાક-શા. અનિષ્ટમાં ય આ નહિ, તો મેટા ભારે અનિષ્ટમાં તે નીતરતા દયાભાવને સ્થાન જ કયાં? એનું સ્વનુંય શાનું?
સ્વપ્નમાં પણ “જેવા સામે તેવા” થવાની જ વાત ! આવેશમારકૂટદબડાવવાની જ સ્વપન-સૃષ્ટિ !
એમ આરંભ-સમારંભ કરી જલસા ઉડાવવાને યા ઘરસંસાર મસ્ત ચલાવવાને જ રસ રહે પણ એમાં થતા પૃથ્વીકાયાદિ અસંખ્ય જીના સંહારને વિચાર પણ નહિ, એ જ પ્રત્યે દયાભાવ નહિ.
એમ વેપાર-રોજગારીમાં બીજા વેપારીઓ-દલાલે પિક મૂકે, નહાઈ નાખે, એનો વિચાર જ ન હોય, તે હૈયે દયાભાવ કયાં
રેજંદા સંસાર-વ્યવહારમાં યેનકેન પ્રકારે પોતાને જ એકડે ઘુંટવાને અને તેથી સામાના દિલને આઘાત પહોંચે એની