________________
પ્રકરણ ૨૨]
[૨૫
છેને આ? કે મૃત્યુ પછી ? જે મૃત્યુ નિર્ધારિત આવવાનુ જ છે, તે પણ નેટિસ વિના અણુધારી જ ક્ષણે, તેા પછી ધમ સેવવાનુ કાના વાયદે રખાય ! એ તા જેટલા રોકડા કરી લીધેા એટલા ફાવ્યા. જીવન એવું સારૂ' જીવાશે તે મૃત્યુ આવી લાગતાં કાઈ જ શાક નહિ થાય; આનંદપૂર્વક સમાધિ જાળવીને મૃત્યુ પામી શકાશે.
મૃત્યુ એટલે જીનાં કપડાં છેડવાનાં:--
“માટે મારી તમને ખાસ ભલામણ છે કે મારા મૃત્યુ પર મારા કરતાં તમારા આત્માના ખાસ વિચાર કરી શકય વધુ ધમ સુકૃત સાધી લેવાનેા પુરુષા ધખાવો; અને મૃત્યુ તે એક જીનાં કપડાં ઉતારી નવાં કપડાં પહેરી લેવાના પ્રસ`ગમાત્ર સમજજો. સમાં એટલે જ કશનની ગાડીઓ :—
‘‘જીએ આપણા સંબંધ તૂટવા પર બહુ ચિંતામાં પડવા જેવુ' નથી . આ વિશાળ જગતમાં ઠામ ઠામ ભટકતા જીવને વળી સંખ’ધેાની શી નવાઈ છે ? કેઈ સાંધ્યા ને કેઇ તાડયા. આ તે અહીં જકશન સ્ટેશને આપણી ગાડીએ મન્યા જેવું છે. મૃત્યુ ખાદ દરેક દરેકની ગાડી એની એની દિશામાં ચાલી જવાની છે. જેવી કરણી તેવી પાર ઊતરણી' થવાની. માટે સંબંધમાં મુ ંઝાયા કરતાં સારી કરણીની જ ચિ'તા નિર'તર રાખવી અતિ જરૂરી છે. એના શકય પુરુષાર્થ કરી લેવા ખાસ જરૂરી છે.
અરિહંતની પાકી હું་–
ત્યારે મારા માટે તા કાઈ ફિકર કરતા નહિ. ભગવાનના ધમ સાધ્યા છે એ ભાતુ સાથે હાય અરિહંતદેવ હૈયામાં સ્થિર કરી દીધા
*
પછી ચિંતા શી ? ભગવાન પછી હુક મળે છે. એમના