________________
૨૫૪]
[ રુક્મી
ઢસાવવી છે? એ મહાપુરુષાએ કાયાને તુચ્છ ગણી આત્મા ખાતર વુ કેવુ એ કાયાને કચરવાનું જીવન મનાવ્યુ. એની ભાવના કરતા રહેવાથી આપણા મનમાં જડ-ચેતનના ભેની વાત સતી જાય. આ સે એ લેટ્ઠજ્ઞાન. સારાંશ, એથી ભાવના વારવાર કરવાથી એ શકય બને છે.
માંદા સાજાને આશ્વાસન આપેઃ
જીવનભર એ ર્યો કરીને જડ-ચેતનના ભેદજ્ઞાનને અસ્થિ મજ્જા કર્યુ. હાય, પછી મૃત્યુકાળે આ કાયા અને એના સાંચાગિક પદાર્થોં છૂટવાની તૈયારીમાં છે છતાં આપણે નિભ ય હાઇએ. અસાધ્ય રાગમાં પણ આશ્વાસન ખીજાએ આપણને શુ' આપતા હતા ? આપણે એમને તાત્ત્વિક આશ્વાસન આપીએ, એવું આપીએ કે ‘અસાધ્ય રોગ એ તે એક નિર્ધારિત હકીકત છે. એમાં શત્રુ શું ? એક રાગનુ' તા દુઃખ છે જ, એના પર શા સારૂ વળી મનેાદુઃખ વધારવું? આપણી જાતે મનની શાંતિ મનનું સુખ ગુમાવવું એ મૂર્ખાઈ નથી ? વળી મૃત્યુ પણ શાક કરવા જેવી વસ્તુ નથી. માત્ર. કાયાની ઝુંપડી ઊભી છે ત્યાં સુધી એમાં રહીને ધમ રત્ના કમાઈ લેવાનું કરવાનું છે. કાયા પડવા જાય છે કે રત્ના સમાલી લઇ ખુશમિશાલ પલાક ચાલ્યા જઈએ.’
·
=
પાંચ વરસનાં પ્રમુખપદમાં શું કરવાનું?:— પેલા પાંચ વરસના પટ્ટાના પ્રમુખપણાને દાખલે યાદ છે ને ? દરદીને જોઈ ડાકટર સગાંઓને કહે છે હુવે આ ખર્ચ એમ નથી, સાંજ કાઢે તેા ભાગ્યશાળી.’
ત્યારે દર્દી પ્રસન્નતાથી કહે છે 'ના ડાકટર ! સાંજ નહિ; ૨ કલાક ૨૨ મિનિટ થતાં માટે મરવાનું છે.