________________
A ૨૦]
૨૩૯]
કરવા જેવુ
-શિખામણ આપી શકીએ; કહી શકીએ કે ‘મુ’ઝાશે નહિં. મૃત્યુ તા માત્ર એક વસ્ર બદલવા જેવું છે, સ્થાનાન્તર છે. બાકી આત્માને ને કાયાદિ પુદ્ગલને કાયમના કાયા તા રત્ન વણિકની એક ઘાસની ઝુંપડી છે, સળગવા જેવી લાગી એટલે મૂકી દેવાની, ને ધર્મરત્ન લઇ ચાલતા થઈ જવાનું. જીઓ,—
શા મેળ?
કાયા પર રત્નવણિકની ઝુંપડીનુ' દૃષ્ટાન્તઃ—
એક નગરમાંથી એક ઝવેરી રત્ના કમાવવા અર્થે રત્નદ્વીપ ઉપયેા. ત્યાં પહોંચી એણે જોયું કે ‘અહી ખીજાએ પણ આવે છે તે પાતપેાતાના ઝુંપડા બાંધીને રહે છે. દરિયાના મરજીવાઓ સમુદ્રમાં પડી રત્ના લઈ આવે છે, તેની ખરીી કરી કરી રત્ના ભેગાં કરે છે, એટલે એણે પણ ઝુ'પડી ઊભી કરી અને મડ્યો રત્નાની ખરીદી કરવા. ધીમે ધીમે કરતાં એણે સારા એવા રત્નભડાળ ભેગા કર્યાં.
એક વાર એવું અન્યુ કે ત્યાં કાંક આગ લાગી, તે એના ઝુંપડા પર પણ ભડકા આવ્યા, અને ઝુંપડી સળગવા જેવી થઈ ગઈ, ઝવેરીએ જોયું કે રત્ના ઠીક ઠીક કમાઈ લીધાં છે, તે હવે આ ઝુપડીને બચાવવા કરવાની ખટપટમાં શું પડવું હતુ•? ને વળી ખચાવી બચે એવી પણ લાગતી નથી. માટે મૂક માથા ફાડ, લઈ લે રત્ન પાટલી, અને થા ઘરભેગે !’
ઝુંપડી સળગવા પર ઝવેરી
જરાય રાવા ન બેઠા. એ તા ખુશખુશાલ ઝટ ઊભેા થઈ કમાયેલ રત્નપેાટલી સંભાળી લઈ ચાહ્યા, અને સીધા ઘરભેગા થઇ ગયા. ત્યાં એ ક"મતી રત્ના પર માટા વેપાર કરી સુખી સમૃધ્ધ અની ગયા!'