________________
૨૩૪ ]
[ રી
રુક્મીનાં નામેાચ્ચારણ સાથે ઉલ્કાપાત :
ખસ, જ્યાં આ નામનું ઉચ્ચારણ કર્યુ ત્યાંજ જોરદાર કાળાહળના અવાજ આવ્યેા. અવાજ પણ સામાન્ય નહિ કિન્તુ મારા, મારા, કાપા કાપા,' એવેા ભયંકર ! તે ય એકાદ એ માણસના નહિ પણ હજારે....માણસાના ! થયું, કેાળિયા હવે શે માંમાં જાય ?
અન્યું એવું કે કોઈ રાજાના બળવાન ચાદ્ધાઓનુ` માટુ' લશ્કર આ નગરમાં ઘુસી ગયું! સુભટો પણ લડાઇમાં જરાય પાછી યાની ન કરે અને દુશ્મનના લશ્કરમાં હાહાકાર કરાવી મૂકે એવા જખરા જોદ્ધા ! તે પણ હાથમાં ખુલ્લી તલવાર, ભાલા વગેરે ભયાનક શસ્ત્રો રાખીને ઘુસ્યા; અને વિશાળ નગરમાં ‘હણા હશેા’–‘ મારા મારા’ના રાક્ષસી ઘેાષ મચાવતા મચાવતા નગરમાં ફરી વળ્યા છે. અહીં નામેાચારણ થવા ખરાખર એ ધેાત્રના કાળાહળ કાન પર આવી લાગ્યા. રાજાના માણસા પણ દોડતા આવીને કહે છે, મહારાજ ! જુલમ જુલમ દુશ્મનનું લશ્કર ચઢી આવ્યુ છે અને નગર માખામાં ઘુસી ગયુ' છે !'
કહા જાઉં, હવે રાજાએ હાથમાં ઉપાડેલા કાળિયા માંમાં જાય ? કાળિયા તરત નીચા મુકાઈ ગયા ને રાજા ઊભા જ થઈ ગયા. કુમારને કહે છે,
તમારી વાત પર ખરાખર વિશ્વાસ, તમે કહ્યુ તે પ્રત્યક્ષ અનુભવુ છુ.’
ત્રિભુવનપતિ શ્રી મહાવીર પરમાત્મા અહી* ગૌતમસ્વામીતે કહે છેઃ
:
“ુ ગૌતમ ! રાજા બસ હવે વધુ ખેલવા ન પામ્યા.. અને તા હવે સામે નૃત્યનાં દર્શન થવા માંડયા. મરણના ભયથી.