________________
૧૯. મીના નામે ઉલકાપાત :
મૃત્યુની નિર્ભયતા રાજાને અતિ આગ્રહને નામોચ્ચારણ –
કુમાર રાજાને કહે છે, “મહારાજ ! જેની ચક્ષુકુશીલતા જતાં મારું મન સંસાર પરથી ઊભગી ગયું, જેની આ ખતરનાક -કુશીલતાના સરાસર દુરુપયોગની સામે આ સુંદર માનવભવ આદિ સામગ્રીને જે ઉચ્ચ ઉપગ છે તે કરી લેવા તરફ મનને નિર્ધાર થઈ ગયે, એનું નામ જમવા પહેલાં લેવું રહેવા દ્યો. પહેલાં જમી લે, પછી વાત.” - રાજાને તે ઇંતેજારી વધી ગઈ છે એટલે હાથમાં કેળિયે લઈ કહે છે કે, “જુઓ કુમાર ! હવે તો આ કેળિયા હાથમાં છે, હવે તમે નામ બેલ. એ સાંભળતાં જે કશુંક વિન આવી આ જમવાનું સાચેસાચ ટળે તો વિશ્વાસ તે પડશે કે ખરેખર! કુશીલતા આટલી ખતરનાક હોય છે? અને તે વિશ્વાસથી તે હું પણું તમારી આજ્ઞાનુસાર ધર્મ–આરાધનામાં લાગી જાઉં.”
રાજાને બહુ આગ્રહ જે, એટલે રાજકુમાર કહે છે કે તે આ ઉત્તમ જીવનને નિષ્ફળ કરનાર ચક્ષુકુશીલનું નામ રાજા કિમી છે.' ,