________________
૨૧૬]
[ રુમી
વૈભવ –વિલાસમાં જીવન શુ વેડફી નાખવુ', જે બધે મૂળ પ્રભાવ ધના જ છે ?’ એમ વૈરાગ્ય પામ્યા. ચારિત્ર લીધુ, પાળે છે, ૧૧ અંગ ભણે છે. અહી સુધી ધર્મના રસ કામ કરી રહ્યો છે. પૂના નયસારના ભવમાં ગુરુના ઉપદેશથી ધના રસ ઊભા કરી સમ્યક્ત્વ પામેલા, તેણે અહીં ચારિત્ર સુધી પહેાંચાડયા. પરંતુ પછીથી ઊઘાડા માથે ચાલવાનું, સ્નાન નહિ, ક્ષુદ્ર કપડાં, શુદ્ધ ગેાચરી, વગેરે ચારિત્રનાં કષ્ટથી મુંઝાયા, ચારિધર્માંના રસ કાંક મેળેા પડતા ચાલ્યા, અંતે સાધુપણુ મૂકયું, ને પરિવ્રાજકને વેશ કર્યાં. એમાં એકવાર માંદા પડવાથી શિષ્ય કરવાના રસ જાગ્યો. છતાં હજી પેાતાનાથી પ્રતિબંધ પામે એને ભગવાન પાસે કે ભગવાનના સાધુ પાસે ચારિત્ર લેવા માલે છે, એટલેા ધર્મરસ હજી જાગતા છે. પણ અવિવેકી કપિલ રાજપુત્ર મળ્યા એના નિમિત્તે ભૂલા પડયા, કેમકે પેલાએ અહીં મરીચિ પાસે જ ધમ હાય તા શિષ્ય બનવા તૈયારી બતાવી. કસેટી આવી. મરીચિ ભૂલ્યા, પેાતાની પાસે પણ ધમહાવાના સિક્કો માર્યો. આ શિષ્યલેાલમાં ધર્મરસ ગુમાવ્યેા.
ધર્મારસ એટલે ? સવજ્ઞકથિત શુદ્ધ ધમ જ ધમ, બાકી અધ; શુદ્ધધર્મ જ કલ્યાણકર,'-આવી સચાટ શ્રદ્ધા, સાથે મારે અને બીજાને એ જ જોઇએ એવી લગની, એવુ આકષ ણુ, અ અભિલાષ એ ધર્મરસ.
મરીચિએ એ ધરસ ગુમાગ્યે. પરિણામ ? ભવાના લવે સુધી ગબડયા. સંસારમાં ભમવાનુ' વધારી મૂકયું.
ધર્મીમાં ન ચડે તે તે સંસારમાં ભમત્રાનુ છે જ; પણુ ચચા પછી ય ો ધરસ ગુમાવવાનું થાય તેા ય. ભટકવાનું