________________
પ્રકરણ ૮]
[ ૧૨૫
પાછળ તૂટી મરૂ
પછી નાહક શા સારૂ એની કાયા–માયાની ચિ'તા શિરપાવમાં કરુણ અંતકાળ અને દારુણ પરલાક આપે છે, તે શા માટે એવી ચિંતા કર્યાં કરવાની મૂર્ખાઇ કરૂ ?’
આવું કાંઈક મનને સમજાવાય, સજાગ કરાય, વારવાર આ ભાવના કરાય, તેા પછી એની એ લત ઓછી થાય, પરની ચિંતા રોકી રોકીને ધર્મ-તત્ત્વની તરફ દૃષ્ટિ લઈ જવાનુ` કરાય. જિજ્ઞાસા વધે, ‘લાવ, ધર્મ જાણું, તત્ત્વ સમજી. ધર્મ શું છે ? તત્ત્વ શું છે? એનાં ખાદ્ય અને આભ્યન્તર સ્વરૂપ કયાં?’ આની પશુ. - વારંવાર ભાવના થાય એટલે એ સાંભળવાની તાલાવેલી લાગે, ધ રુચિ માટે વિચારણા :
મનને એમ થાય છે કે,-‘જે જગપૂજ્ય અને સુરાસુરેન્દ્રથી સેન્ય વીતરાગ સજ્ઞ તીર્થંકર ભગવાને પેાતાના જીવનમાં ધ આચર્યાં, ને તત્ત્વનાં ધ્યાનમાં વર્ષોં સુધી ખડે પગે રાત્રિ દિવસે કાઢયા, તે ઠેઠ સર્વજ્ઞ બનવા સુધી એમાં ને એમાં જ મચ્ચા રહ્યા, પાછું સજ્ઞ થયા પછી જિ ંદગી સુધી એના જ ઉપદેશ કર્યા; અને તે મેટ મેટા શેઠ શાહુકાર અને રાજા મહારાજાઓએ પણ ઝીલ્યેા, જીવનમાં ઉતાર્યાં, એ ધનુ... અને તત્ત્વજ્ઞાનનુ મહત્ત્વ કેટલું બધું ? આવા રુડા માનવ અવતાર અને ટંકશાળી ધર્મ-તત્ત્વમય જિનશાસન મળ્યા પછી એ ધર્મ-તત્ત્વને જાણવા આદરવા સિવાય બીજું કયુ કામ મહત્ત્વનું હાય ? -છતી માનવભવની વિશિષ્ટ બુદ્ધિ-શક્તિએ ધર્મ-તત્ત્વ જાણવા સમજવાની તાલાવેલી ન હેાય એ તે કોઈ જીવન છે? એ સમજ વિના જીવ, લેાકની જેમ, કેવાં અજ્ઞાન ધેારણ, મિથ્યા હિસાખ-લેખાં, અને કાળી લેશ્યામાં નિરંતર રમ્યા રહે છે! એથી કેવા પાપના