________________
૭. રુક્મીના હૃદયપલ્ટો
ધમરાંગના ઉપાય-પ્રભાવ-દાખલા
રાજાની ભવ્ય વાણી સાંભળી રુ¥મીનુ હૃદય ફારૂં ફૂલ થઈ ગયું. પિતાના પગમાં પડી કહે છે.
‘ખસ ખાપુ ! આજે તમે મને દિવ્ય પ્રકાશ આધ્યેા ! મારે અજ્ઞાનમય અંધકાર નષ્ટ થઈ ગયા. તમારા કેટલા ઉપકાર માનું ! તમે તે માનવ જીવનમાં સુલભ મહાન સાધનાએ દેખાડી દીધી. અહા એથી કેવી સુંદર સદ્ગતિની પરંપરા ઊભી થઈ શકે! ખસ, મારે હવે કેાઈ આપઘાત કરવા નથી. આપે ફરમાવ્યા પ્રમાણે કર્યે જઈશ. ફરી ફ્રી આપને આભાર માનુ છુ.
આશ્વાસન નિટના માણસનું ભારે –
રુક્મીને વાત ગળે ઊતરી ગઈ. દુઃખના પ્રસ`ગમાં નિકટનું માણસ આશ્વાસન આપે છે, સમજણ આપે છે, તેા એની અસર પડે છે. માટે તે બિમાર બચ્ચાને માતાના એ મીઠા ખેલ કે વહાલસેાયા હાથનુ પ ંપાળવું રાહત આપે છે. ખિમારની પાસે કુટુબી એસી હુફાળા બેલ કહે, સેવા કરે, એ પેલા
19