________________
પ્રકરણ ૬]
[ ze
(૨) વૈરાગ્યાદિ-ગુણને મૂળમાં યાની શી જરૂર? એમ, વિનય, બૈરાગ્યાદિ ગુણ પણ કૂણા પાપભીરુ દિલ વિના કયાં રહી શકે ? સ્વા માયાના વિનય એ વિનય નથી. કપટીના ક્ષમાગુણુની કેઇ કિંમત નથી. બૈરાગ્ય એટલે ઇન્દ્રિયાના વિષયસુખેા પ્રત્યે નત, અનાસ્થા, ભય; સંસાર પ્રત્યે અરુચિ. સુખાની નફરત અને સસારની અરુચિ શા માટે ? એટલા જ માટે કે જેમ સુખ આપણે ચાહીએ છીએ, એમ જગતના જીવમાત્ર ચાહે છે. પરંતુ સ'સારના સુખ એમ કયાં મળે છે ? આપણી સુખ લેવાની લાલસામાં બીજા પૃથ્વીકાયાદિ જીવાનેા કચ્ચરઘાણ કાઢી એ ખિચારાના જીવનસુખ લૂટી લેતાં આંચકા આવતા નથી, વિચારસરખા નથી કે મને તે ક્ષણિક અલ્પ સુખ, જ્યારે આ બિચારા અસ ંખ્ય—અનંત જીવાને ક્રૂર માતની ભયંકર પીડા ! શું એ જીવાને સુખે જીવવાના અધિકાર નથી ? ને મને જ સુખને અધિકાર છે? એ જીવામાંના કોઇ પેાતાના સુખ માટે શુ' મને એમ કચરી ઘાલી, ફૂટી-પીટી- ખાળીને મારી નાખે, તે હુએ વ્યાજબી ગણું ? ના, તેા પછી મારે અસભ્ય પૃથ્વીકાય જીવા, અસંખ્ય અપકાય જીવા, અસંખ્ય-અસખ્ય વાયુકાય અગ્નિકાય જીવા, અનંતા વનસ્પતિકાય જીવા અને સૂક્ષ્મપ્સ્યૂલ અનેક પ્રકારના સંખ્યાબંધ ત્રસકાય જીવાને કચરવા-કૂટવા-પીટવા-ખાળવાનુ કેમ જ વ્યાજખી ગણાય ?’ વિષયસુખા લૂટવાની લાલસા પાછળ કરાતા આરંભ સમારંભમાં ચલાવાતી અસંખ્ય અનંત જીવાના પ્રાણની લૂટમાં આ વિચાર જ ક્યાં છે?
“ ત્યારે હું કુલિન ખાળા ! સંસારમાં આ જીવહિં'સા વિના સુખ કયાં છે? માટે જ,