SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ મંગલાચરણ નારકીના છવો દુઃખથી તરફડતા હોય એટલે પરમાધામી મનમાં હર્ષને અનુભવે, તાલી બજાવે, હા ! તે પૂર્વે ઘણું કમાં બાંધેલા છે હવે તેને કટુફ્ફળ ભોગવતા શેનું આકંદન કરે છે ? બસ આવી રીતે બીજા જીવોને દુઃખ અનુભવતા જોઈને અથવા દુઃખી કરીને મનમાં હર્ષ પામતા હોય તે આ પરમાધામીના મોટાભાઈ નહીં તો નાનાભાઈ સમજવા. પરિપુઓ પર વિસ્તૃત વિવેચન કર્યું. છએ છને તો ઠીક પણ તેમાંના એકાદ રિપુને આધીન થએલા પણ વિનાશને પામ્યા છે, તો પછી છએ છને આધીન બન્યા હોય તેમની શી હાલત થવાની ? બીજા પણ અંતરંગ દુશ્મનો ઘણું છે પણ સંક્ષેપમાં તેના છ વિભાગ પાડીને સમજાવેલ છે. પરિપુઓ પર વિજય મેળવનાર જ ઉત્તરોત્તર વિકાસને સાધી આત્માના દિવ્ય પ્રકાશને મેળવી શકે છે.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy