________________
નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થાન નામ, ભાવ અથવા રતિ છે. ભાવ મનની અવસ્થા વિશેષ છે. પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યે રતિભાવ નમસ્કાર વડે કેળવાય છે.
અનાદિ કાલિન મંત્ર જેનેને અનાદિકાલિન એક માત્ર મૂળ મંત્ર શ્રી નવકાર છે. ક્રોડ કેવાળા દષ્ટિવાદથી જે સાધી શકાય છે, તે આ નવ પદવાળા નાન શ્રી નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહજ પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે એને ચૌદ પૂર્વને સારા અને સર્વ મરણમાં પ્રથમ માનેલ છે. | શ્રી નવકારના સ્મરણ, મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદ ભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કેઈને કેાઈ ભવમાં શ્રી નવકારના કોઈ એક પદમાં સ્થાન પામવાની પાત્રતા અવશ્ય પ્રાપ્ત થાય છે.
શુભ ભાવોની સાધના અને સિદ્ધિનું કારણ હેવાથી શ્રી નમસ્કાર મંત્ર, સર્વોત્તમમંત્ર અને પ્રથમ મંગળ મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ આ મંત્ર સમૂળ. પાપેછેક છે.
ભકિતને સંચાર વિશ્વમાં સહુ કોઈ પિતાનું મંગળ અને કલ્યાણ ઈરછે છે. નમસ્કાર મંત્ર પરમ મંગળરૂપ છે. તેના સ્મ-.
જૈન તત્વ રહસ્ય