________________
પરમાં હું પણાની બુદ્ધિ એ દષ્ટિ દોષ છે અને હું પણની બુદ્ધિ ન હોવા છતાં સંસ્કારવશ પરભાવમાં રમણ કરવાની બુદ્ધિ જાગે છે, એ ચારિત્ર-મેહને દેષ છે.
શ્રી નવકારથી અર્થાત્ શ્રી નવકારના સ્મરણ-મનનાદિથી પરભાવ રમણતારૂપ ઉપયોગ વિર્ય પલટાઈને સ્વભાવ રમણતારૂપ બને છે. આ રીતે પરંપરાએ વેગ શૈર્ય અને ઉપગ શુદ્ધિને જનક હોવાથી શ્રી નવકાર આદરણીય, સ્મરણીય, અનુકરણીય છે. જેમ જેમ તેને આશરો લેવાય, તેમ–તેમ આત્માના જ્ઞાન ગુણની શુદ્ધિ, દર્શન ગુણની શુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ અને વીર્ય ગુણની શુદ્ધિ થાય છે.
મુંજનકરણ મટી, જીવ ગુણકરણને અધિકારી થાય છે, તેમાં મુખ્ય કારણ જ્ઞાનપયોગ અને દશને પગના વિષયેની ઉચ્ચતા, શ્રેષ્ઠતા અને પવિત્રતા છે. ઉપયોગને સુધારનાર હોવાથી વેગ પણ સુધરે છે.
ઉપયોગ એટલે જ્ઞાન, દર્શન અને ઉપયોગ વિય એટલે તેમાં વપરાતી શક્તિ. તેમાં અશુદ્ધતા એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહને સંબંધ.
| શ્રી નવકાર મેહને ઘટાડનાર અને ઉપયોગને સુધારનાર હોવાથી રોગનેસકરણ વીર્યને પણ પ્રશસ્ત બનાવનાર છે.
ભાવના અને ધ્યાન શ્રી નવકારનું જ્ઞાન ઉપગરૂપ છે.
જેન તત્વ રહસ્ય
[ ૬૯