________________
ચતુર્થ ગુણસ્થાને દષ્ટિ નિર્મળ હોય છે. તે પણ ચારિત્ર મોહને ઉદય છે, તેટલી આત્માની નિર્બળતા છે, તેટલા અંશે ઉપયોગ અશુદ્ધ છે, દૃષ્ટિમાં સ્થિરત્વ નથી. શ્રી નવકારના આલંબને સ્થિરત્વ સધાય છે, ચારિત્ર-મેહ નિર્બળ બને છે.
પાંચમે ગુણસ્થાને દૃષ્ટિની સ્થિરતા રૂપિયે એક આની જેટલી અને છ ગુણસ્થાને રૂપિયે રૂપિયા આવે છે. છતાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તાની હાજરીમાં ઉપયોગની સ્થિરતા ચલિત થઈ જાય છે. ઉપગ વીર્યની આટલી પણ અશુદ્ધિ, આત્માને અમુક સમય પર્યત સંસારમાં રખડાવે છે.
શ્રી નવકારના આલંબથી યોગ અને ઉપયોગની સ્થિરતા અને પ્રશસ્તતા વધતી જાય છે. તેથી તેને આશ્રય જીવને અત્યંત હિતકર છે.
i દશન અને ચારિત્ર યેગની શુદ્ધિ માટે “નમે પદ છે. ઉપયોગની શુદ્ધિ માટે અરિહંતાદિ પદો છે.
અરિહંતાદિ પદોમાં ઉપયોગ જેડવાથી દર્શન મેહ અને ચારિત્ર–મોહ ઘટતા જાય છે.
દર્શન–મોહ ઘટવાથી દષ્ટિ દોષ અને પરભાવરમણતા ઘટે છે.
૬૮ ]
જેન તત્વ રહસ્ય