________________
આત્માનુભવ સંબંધી પૂછવામાં આવતાં જે તત્કાળ, સૌંશય રહિત ઉત્તર આપે છે, તે ઉત્તમ જ્ઞાની સમજવા, જેનામાં સ`તેાષ, પવિત્રતા અને મેાટી આપત્તિમાં પણ ચિત્તની શાન્તિ રહે છે, તેને ઉત્તમ જ્ઞાની સમજવેા.
આવા જ્ઞાની પુરુષોનાં લક્ષણા સાધકને પેાતાને પણ પેાતાની પરીક્ષા કરવામાં માઢનરૂપ છે, એમાં
સશય નથી.
સાધકે હુ'મેશાં આત્મ નિરીક્ષણ કરતા રહેવુ જોઈ એ. બીજાના ઢાષા શોધી કાઢવામાં માણસ જેમ તત્પર હાય છે, તેમ પેાતાના ઢાષા શેાધી કાઢવામાં કાળજી રાખે તે એને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
જ્યારે માણસ બીજાના દાખે। જોવાનું છેાડી દઈને પેાતાના ગુણ-દોષાના વિચાર કરવા માંડે છે, ત્યારે તેને આત્મશુદ્ધિના બધા ઉપાયા મળી આવે છે અને તે સિદ્ધ અને છે.
આ પ્રમાણે જ્ઞાની પુરુષાના લક્ષણેા પેાતાની પરીક્ષા કરવા માટે પણ ઉપયાગી છે.
જ્ઞાની પુરુષાનાં લક્ષણા આવાં જ હોવા જોઈ એ, એમ નિશ્ચિત કહી શકાતું નથી, કારણ કે નિઃસ્પૃહ અને સ્થિતપ્રજ્ઞ જ્ઞાની પુરુષ તે અત્યંત શુદ્ધ અંતઃકરણવાળા હાય છે, તેને તેા સહજ રીતે જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થયેલી હાય છે, તેઓ પૂર્વ સંસ્કારને લીધે પ્રાપ્ત લૌકિક વ્યવહાર કરતા હૈાય છે. એથી સાધરણ માણસની માફ્ક લૌકિક વ્યવહારને કરતા જ્ઞાનીને કેવી રીતે ઓળખી શકાય ?
૬૦ ]
જૈન તત્ત્વ રહસ્ય