SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન સાધના જ્ઞાની પુરુષનું લક્ષણ ઓળખવું બહુ મુશ્કેલ છે. જેવી રીતે કે કેટલો શાસ્ત્રજ્ઞ છે. તે તેના શરીર, વસ્ત્ર કે આભુષણ ઉપરથી જાણી શકાતું નથી, તેવી રીતે આ જ્ઞાનીપણું ઓળખી શકાતું નથી. જેમ પતે ચાખેલ રસને પોતે જ સમજી શકે છે, તેમ જ્ઞાન એ સ્વસંવેદ્ય છે. જેમ કીડીઓનો માર્ગ કીડીઓ જ જાણે છે, તેમ ચતુર અને વિદ્વાન માણસ, જ્ઞાનીને બાલવા વગેરે ઉપરથી ઓળખી કાઢે છે. બાહ્ય દેખાવ તે જ્ઞાની પુરુષોની માફક બીજા લોકો પણ કહી–બતાવી શકે છે, એ આપણા અનુભવની વાત છે, પણ જ્ઞાનીમાં અંતઃકરણની શુદ્ધિ એ મુખ્ય લક્ષણ છે. માનાપમાન, લાભ કે નુકસાન, હાર કે છત જેના મનની સમતારૂપ સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકતાં નથી, તે જ્ઞાનીઓમાં ઉત્તમ સમજે. જૈન તત્વ રહસ્ય [ ૫૯
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy