________________
ઉન્મા ગામિની છે, તેને બદલે એમ માને કે ભણાવવાની મારી કળામાં કચાશ હાવાથી શિષ્ય ન ભણી શકા, કલાવત ગુરૂએ તેા પત્થરને પણ પલ્લવિત કરી શકે છે, મારામાં એ શક્તિ નથી, માટે તે ભણી ન શકયા, તા તે બુદ્ધિ માર્ગાનુસારિણી સમજવી.
સામાન્યતઃ કાઈ પણ શુભ અશુભ કાર્યમાં પાતે તથા ખીજા નિમિત્ત હૈાય છે. તેમાં શુભ કાર્યના યશ બીજાને આપવા અને અશુભ કાર્યના દોષ પેાતાના માનવા એ ન્યાય છે. તેથી વિપરીત શુભકાર્યના યશ પાતે ઉપાડી લેવેઅને અશુભના દોષ બીજના શિરે મૂકવા તે અન્યાય છે. એક સયુક્તિ છે, મીજી અસયુક્તિ છે. એક બુદ્ધિ અહંકાર પ્રભાવિત છે, બીજી નમસ્કાર–પ્રભાવિત છે. એક ભાવ શુદ્ધિરૂપ છે. બીજી અશુદ્ધિરૂપ છે. એક જિનાજ્ઞારૂપ છે, ખીજી માહની આજ્ઞારૂપ છે.
અનાદિ કાલીન અહંકાર પ્રેરિત બુદ્ધિને કારણે જીવ વિવિધ પ્રકારે અન્યાય સેવતા આવ્યા છે. તેથી જ કર્માંનાં ખ'ધના ચાલુ રહ્યાં છે તેને તેડવાના એક જ ઉપાય છે. ન્યાય. તેના આશ્રય લીધા વિના કદાપિ તે સુખી થાય તેમ નથી. માટે સવ કાર્યોમાં ન્યાયના આશ્રય અનિવાર્ય છે. એ કારણે આ ગુણને પ્રથમ નબરે પ્રરૂપ્યા છે.
ન્યાયના કમ ભેદે અને કર્તાના ભેદે વિવિધ રૂપે છે, તેમાં પ્રથમ સોંપત્તિ મેળવવામાં અન્યાયને ત્યજી, ન્યાયના આશ્રય લેવાનું આ ગુણુમાં વિધાન એ કારણે જૈન તત્ત્વ રહસ્ય
૨૫૦ ]