________________
મનુષ્યને આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી ચિતા અને દુ:ખ રહ્યા કરે છે.
આપણે કોઈ ધનવાન માણસને જોઇએ છીએ ત્યારે એમજ વિચારીએ છીએ, કે એને કોઇ પણ પ્રકારની ચિ'તા નહિ હાય, પર’તુ સાચી હકીકત એનાથી તદ્ન વિપરીત હાય છે.
ગરીબ માણસને ચિ'તા એછી હાય છે પણ ધનવાનને પેાતાના ધનની રક્ષા તથા વૃદ્ધિ વગેરેની અધિક ચિંતા રહે છે, આ સંસારમાં કોઈપણ વસ્તુ માનસિક પ્રયત્ન વગર મેળવી શકાતી નથી, તેમજ સ્થિર રહેતી નથી. જ્યાં આપણે એ પ્રયત્નને વ્યક્તરૂપમાં નથી જોતા, ત્યાં તે અવ્યક્ત રૂપમાં પણ હાય છે.
દ્રવ્ય પ્રાપ્તિ માટે માણસને અનેક જાતનાં પાપ કરવાં પડે છે. ધનવાન માણસ એક તરફ ઘણા ચાલાક હાય છે અને ખીજી તરફ તે જગતમા એવી ખ્યાતિ ચાહે છે, કે બધા તેને ભલા અને ઈમાનદાર કહે, કારણ કે તે વગર તેા ધન રક્ષા થઈ શકતી નથી. પરંતુ 'ડેથી વિચારતાં જણાશે, કે તેનું કાઈ પણુ કાય મહદ્ અંશે સ્વાર્થ રહિત નથી હાતું. તેનુ' હૃદય હ ંમેશા અંતર જવાળાથી સ તપ્ત રહે છે.
જે લેાકેા બહારથી ભર્યા-પૂર્યા સુખી દેખાતા હોય છે, તેનાં અંતઃકરણ માટે ભાગે સડેલાં હાય છે. તેઓના હૃદયરૂપી ઘરમાં ચિંતાઓ રૂપી સાપ વીંછી ઘર
જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૪૩