________________
ખાલ્યકાળની ચિંતા તા ક્ષણિક હાય છે. પર`તુ પ્રૌઢાવસ્થાની ચિંતાએ વર્ષો સુધી ચાલે છે.
મનુષ્યના સ્વભાવ એવા છે, કે તે ચિંતા વગર રહી જ શકતા નથી. જે મનુષ્યને ચિ'તા નથી હાતી, તે કાંતા ઢવ હાય છે અથવા પશુ.
ચિ'તાનુ' તાત્ત્વિક વિશ્લેષણ કરતા જણાય છે, કે માણસને પેાતાની અપૂર્ણતાનું જ્ઞાન સાલતુ હાવાથી તે ગમે તેવી સ્થિતિમાં હાય છે, તા પણ સતુષ્ટ રહી શકતા નથી.
આ હકીકતના સમનમાં એક વિદ્વાન જણાવે છે કે એક ખુટ પૌલીસ કરનારને અધી સૃષ્ટિને માલીક બનાવવામાં આવશે, તા પણ તે સંતુષ્ટ નહિ થાય, પરંતુ તુરત જ બાકીની સૃષ્ટિના માલીક સાથે ઝઘડવા માંડશે.
આ અતૃપ્તિનું કારણ એ છે, કે સ્વાભાવિક રીતે જ આત્મા હંમેશા પેાતાની પૂર્ણતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તે જ્યાં સુધી પૂર્ણતાને પ્રાપ્ત નથી કરતા, ત્યાં સુધી સ'તુષ્ટ નથી રહી શકતા. તેની ચિંતાના વિષય, કાઇને કાઈ રહેવાના જ,
તે પૂર્ણતા શું છે? શું તે અપૂર્ણતાની અનુભૂતિના અભાવમાં છે? હા. કાઈ કાઇ માણસે ભ્રમવશ થઈને એ વાતમાં વિશ્વાસ રાખે છે, કે ચિંતાથી વ્યાકૂળ થયેલા માણસ ત્રણ વસ્તુને આશ્રય કરે છે—તે છે નિદ્રા, નશેા અને મૃત્યુ.
૨૩૮ ]
જૈન તત્ત્વ રહસ્ય