________________
ત
ખાલ.
લજ્જાની મર્યાદા
લજા એટલે પેાતાની મર્યાદાઓ. અને અધિકારોના
આજકાલ સ્વતંત્રતા અને સમાનતાના ઢગારા મહાના હેઠળ લાકા પેાતાની મર્યાદા ભૂલતા જાય છે. મેટા નાના વચ્ચે, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે, સ્ત્રી-પુરૂષ વચ્ચે, સ્વામી–સેવક વચ્ચે પહેલાંના કાળમાં જે મર્યાદાઓ હતી, તે આજે ભાગ્યે જ દેખાય છે.
પેાતાના અધિકાર ઉપરની મર્યાદાએનું વારવાર અતિક્રમણ થતું જોવા-સાંભળવામાં આવે છે. અર્થાત્ અનધિકાર–ચેસ્ટા એમર્યાદ બનતી જાય છે.
ગમે તે વ્યક્તિ ગમે તેમ કડવા ખેલ ખેલવા પેાતાને સરમુખત્યાર માને છે. નાનકડા નિશાળીએ કે રસ્તાના સામાન્ય માણુસ પણ ગમે તે દેવ-દેવતા, મહાપુરુષો કે સન્માન્ય વડીલાની, ધમ કે ધર્મશાસ્ત્રોની અથવા ગમે તે
૨૩૨ ]
જૈન તત્ત્વ રહસ્ય