________________
દ્રવ્યાદિ પદાર્થની શ્રદ્ધા કરવી એ ઇન-વિનય છે.. તેનું જ્ઞાન મેળવવુ એ જ્ઞાનવિનય છે. એ જ્ઞાન વિનયાનુસાર સમ્યક્ ક્રિયા કરવી એ ચારિત્ર વિનય છે અને સમ્યક્ તપ કરવું... એ તપ વિનય છે.
પ્રતિયેાગરૂપ, યુ*જનરૂપ અને અનાશતનારૂપ એમ ઔપચારિક વિનયના પણ એ પ્રકાર છે. પ્રતિરૂપ વિનય કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારે છે, જેના અનુક્રમે ૮-૪-૨ પ્રકાશ છે.
કાયિક વિનયના (૧) અભ્યુત્થાન (ગુણીની સામે જવું) (૨) અંજલિ (એટલે સામે હાથ જોડીને ઉભા રહેવુ), (૩) આસન-પ્રદાન (૪) અભિગ્રહ (તેમની વસ્તુ ઠેકાણે મૂકવી), (૫) કૃતિ ક્રમ (વંદન કરવું તે) (૬) શુશ્રુષા (આજ્ઞા સાંભળવા તૈયાર રહેવુ), (૭) અનુગમન (તેમની પાછળ જવું તે) (૮) સ’સાધન (પગચ’પી કરવી તે).
હિતકારી, મિત, મધુર અને અનુપતિ બાલવુ એ. ચાર ભેદ વાચિક વિનયના છે.
અકુશળ મનના વિરોધ ભૂ'ડુ નહિ ચિંતવવુ' અને કુશળમનની ઉદીરતા એ ભેદ માનસિક વિનયના છે. પ્રતિરૂપ વિનય પરની અનુવૃત્તિમય છે. કેળીને અપ્રતિરૂપ વિનય હાય છે.
અનાશતના વિનયના માયન ભેદ હોય છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૦.