________________
છે કે- ઈચ્છા એજ દુખ છે. અને ઈચ્છાને અભાવ એજ સુખ છે.
આહારની અગ્ય ઇચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપ-ધર્મ ઉપદે છે.
અર્થની અને કામની અગ્ય ઈચ્છામાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે શાસ્ત્રકારોએ દાન અને શીલધર્મને ઉપદેશ આપ્યો છે.
જેમ અર્થ, કામ અને આહારદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય છે. તેમ તેથી પણ અધિક સુખ-હાનિ અને દુઃખ વૃદ્ધિનું કાર્ય, જીવને એક ચોથા પ્રકારની ઈચ્છાના પ્રભાવે થઈ રહ્યું છે.
તે ઈચ્છા એ છે કે મને જ સુખ મળે અને મારું દુઃખ ટળો.
આ ઈચ્છા સૌથી વધારે કનિષ્ટ કેટિની છે અને તે કારણે સૌથી વધારે પડાકારક છે. છતાં તે વાતનું જ્ઞાન, ઘણા છેડાને જ છે.
આ કનિષ્ટ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મતી. કિલષ્ટ કોટિનાં અધ્યવસાયને પ્રતિકાર હજારોના પણ દાનથી, લા વર્ષોના શીલથી કે કોટિ જજોના પણ તપથી થઈ શકતો નથી. .
જેન તત્વ રહસ્ય
[ ૧૮૭.