________________
વધુ ત્યાં પ્રેમ ક્ષીણ થઈ જશે. વિષય-વાસના જેટલી ઓછી, તેટલે પ્રેમ વધુ વિકસિત, વધુ સુદ્ધ રહી શકશે. જીવનમાં વિકાર-વાસના હોય, તે પ્રેમ સીમિત, પરિમિત . થઈ જવાને એની વ્યાપકતા સંકેચાઈ જશે.
મા બાળક ઉપરના પ્રેમથી પિતાના સુખ સગવડ. જતાં કરી શકે છે, તેમ જેને વિશ્વ સાથે સંબંધ બંધાય છે, તેનું મન પિતાની ભોગેષણ સ્વતઃ સંકેલી લે છે, આત્મ દૃષ્ટિ ઉઘડી જાય છે. જે બીજા પ્રાણીઓ પ્રત્યે કરૂણુદ્ર નજરે જેતે થાય છે અને એ બધામાં પોતા. તુલ્ય આત્મા વિલસી રહેલો જુએ છે. તેની પ્રતીતિ. દરેક જણ પિતાના ઓછા-વધતા જાત અનુભવથી કરી.
વળી જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ ભર્યો વ્યવહાર કરવાથી આપણે સહુજ નિર્ભયતા અનુભવીએ. છીએ. જ્યારે ભયથી ચિત્તવૃત્તિ ચંચળ રહે છે.
કહ્યું છે કેભય, ચંચળતા હેજે પરિણામની.
નિર્ભયતા પ્રગટવાથી એ ચાલી જાય છે. ચિત્તમાં શાન્તિ, સ્વસ્થતા અને પ્રસન્નતા વ્યાપી જાય છે. અંતઃકરણની વિશાળતા જગાડવાનો પ્રયોગ :
તે માટે વ્રત વડે, નિયમો વડે વિષય, કષાયની. પ્રવૃત્તિને અંકુશમાં લઈને ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા.
જૈન તવ રહસ્ય
[ ૧૭૩