________________
મૈત્રી ભાવના દઢ થવાથી ઈર્ષાભાવ નાશ પામે છે. પ્રમોદ ભાવના દઢ થવાથી અસૂયાપણું નાશ પામે છે. કરૂણા ભાવના દેઢ થવાથી દ્રોહ ભાવ નાશ પામે છે. માધ્યસ્થ ભાવના પરિણત થવાથી ક્રોધ ભાવ ચાલ્યા
જાય છે.
ચાર ગતિના ચક્રમાં ફસાઈને રીબાતા જીવોને તેમાંથી બહાર કાઢીને પાંચમી ગતિના અનંત-અવ્યાબાધા સુખને આપવાનું અસાધારણ સામર્થ્ય આ ચાર ભાવના
માં છે.
૧૭૦ ]
જૈન તત્ત્વ રહસ્ય