________________
સેકેલું અનાજ કે અનાજની બનેલી વાનગીઓ ખાવાની હોય છે. તે ઔષધરૂપ બની રોગોને હટાવી, શરીરને નિરોગી બનાવે છે. એમ શારીરિક આરોગ્ય માટે પણ આયંબિલ તપ એક પરમ ઔષધ છે.
શરીર, બુદ્ધિ અને સ્વસ્થ દરેકને નિર્વિકારી, નિરોગી અને સ્વસ્થ બનાવવા શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલું આયંબિલ સુખના અર્થી જીવોને દરેક પ્રકારનું સુખ આપવા સમર્થ છે.
એના બળે પૂર્વ કાળે અનેક આત્માઓ સુખ સાધી ગયા છે અને આજે પણ સાધે છે.
- -
---
* -
જેન તત્વ રહસ્ય.
[ ૧૪૩