________________
-રેગોનું કારણ બની રહ્યા છે કે જે રોગોને ઘટાડવાની અમેટી મટી જનાઓ પણ નિષ્ફળ નીવડી છે.
એ રાગોને ઘટાડવા કે મટાડવા માટે આહારની શુદ્ધિ એક સારો ઉપાય છે. આહાર સાદો, નિર્વિકારક, • હલકે હેય, તે રેગેને જેર ન મળે.
આવા સંગોમાં માણસને રોગજનક આહારથી બચાવવામાં આયંબિલ એક ઉત્તમ સાથ આપે છે.
શાસ્ત્ર અને અનુભવ દષ્ટિથી એમ કહી શકાય તેમ છે કે આયંબિલના વિધિપૂર્વકના તપથી તેઓના અનેક * વિધ રોગો દાંતના, ગળાના, મેંઢાનારોગોગેસ જેવા ક્રૂર હઠીલા વાયુના રોગ, કઈ કઈને ક્ષય (ટી.બી.) જેવા રોગો, લીલા સુકા ખરજવા કે કેઢ જેવા ચામડીના રેગે, દમ ઉધરસ-કફન્ધાસ વગેરે હદયના રોગ, સાંધાને દુઃખા, સેજ, અંગે કામ કરતાં અટકી જવાં વગેરે અનેક રોગે ઉપરાંત ડાયાબીટીસ જેવા ઝેરી રોગો પણ મટી ગયા છે.
ગજા ઉપરાંત દેશી વિલાયતી દવાઓના ખર્ચ કર્યા પછી નિરાશ થયેલા કેટલાક દદીઓ આયંબિલથી સાજા થયાના દષ્ટાંત પણ છે. તેઓના ડોકટરોએ પણ આય. બિલને સફળ ઔષધ તરીકે કબૂલ્યું છે.
આયંબિલમાં ઘી, દૂધ, દહીં, ખાંડ, ગોળ, માખણ, તેલ, મરચું, મિઠાઈ તથા ખટાશ વગરનું કેવળ બાફેલું
• ૧૪૨ ]
જૈન તત્વ રહસ્ય