________________
સનના વિજય માટે ઇન્દ્રિયાના વિજય અતિશય આવશ્યક છે. આ વિજય વિષયેા પર અંકુશ સ્થાપવાથી થાય છે.
ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયા વિકારક અને અવિકારક એમ એ પ્રકારના છે. તેમાં વિકારક વિષયા ઈન્દ્રિયાને મહેકાવી ચિત્તને મલિન કરે છે. અવિકારી વિષયાથી ઇન્દ્રિયાના ઉત્પાત શાન્ત થાય છે, ચિત્તમાં સ`તાષ અને પ્રસન્નતા પ્રસરે છે.
માટે જ અનાદિ કાળની વાસનાએથી બદ્ધ જીવને વિકારક વિષયાથી બચવુ' તે અતિ આવશ્યક છે. તે કા આયંબિલના તપથી સહેલાઈથી બની શકે છે.
આયંબિલના આહાર કેવળ રસનાને જ નહિ, પણુ બધી ઇન્દ્રિયાને વશ કરવામાં સમથ છે. કારણ કે અવિ કારક આહારથી બનેલુ' લેાહી (ધાતુઓ) નિવિ કારક હેાવાથી મસ્ત (તાકાની) ઇન્દ્રિયાની મસ્તી ટળે છે અને શાન્તિ પ્રગટે છે. પરિણામે મન પણ શાન્ત અને શુદ્ધ બનતું જાય છે. જડનુ` પક્ષકાર મટીને ચેતનનું પક્ષકાર બનતું જાય છે.
આ હકીક્ત કેવળ શબ્દોથી ખરાબર સમજાવી શકાય તેમ નથી, પણ શ્રદ્ધા અને અનુભવ ગમ્ય છે. આવા અનુભવ કરનારા ભાગ્યવત આત્માએ આજે પણ અનેક છે.
જેમ ભૌતિક પદાર્થોના ખેંચાણથી ભૂત જેવા મની ગયેલા જીવા છે, તેમ એવા પણ આત્માઓ આજે પણ વિદ્યમાન છે કે જેનાં જીવન જગતને આશીર્વાદરૂપ જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૩૯