________________
આયંબિલ તપની વિશેષતા
શ્રી જિન શાસનમાં ખાદ્ય અને અભ્યતર એ પ્રકારના તપ ઉપરાંત અનેક પ્રકારના પ્રકીણ તપ પણ બતાવેલા છે. તેમાં વર્તમાન કાળે પણ સુખપૂર્વક આચરી શકાય તેવા શ્રી વમાન આય બિલ તપ મુખ્ય છે.
આ તપ કર્મ નિર્જરાનું અમેાદ્ય સાધન છે. કારણ કે તેમાં આહારના ત્યાગની પ્રધાનતા નથી; પણ આહારમાં રહેલા રસ અને તેના સ્વાદના ત્યાગની પ્રધાનતા છે.
દુ॰ળ શરીર અને નિર્મૂળ સંઘયણવાળા જીવે આહાર ત્યાગરૂપ તપની આસેવના દીર્ઘકાળ સુધી કરી શકે નહિ, અને તે દ્વારા કર્મ-નિર્જરાના લાભ મેળવી શકે નહિ, પરંતુ શ્રી વમાન આય બિલ તપ કે જેમાં દિવસે એક વખત આહાર લેવાય છે, તેમાં માત્ર રસ યુક્ત પદાર્થીના જ ત્યાગ કરવાના હાઈને તે તપ દીઘરજૈન તત્ત્વ રહસ્ય
[ ૧૨૯