________________
જે ક્રિયાની પાછળ આત્માનું હિત નથી, તે ક્રિયાપરમાથ થી ક્રિયા જ નથી. લાખા અને કરાડાના વેપારમાં "પણ જો નફા નથી, તેા તે વેપાર જેમ નિરક છે, તેમ આત્મ શુદ્ધિમાં નહિ પરિણમતી મોટામાં મેટી ક્રિયાઓ પણ નિરર્થક છે.
છેવટે ઓછામાં ઓછું' ખેલવુ' અને અધિકમાં અધિક કામ કરવુ’–એ પ્રમાણે આ લેખની શરૂઆતમાં બતાવેલ બે શબ્દોના પાકા અમલની મુનિ જીવનમાં ખાસ જરૂર છે. અન્યથા સાચી પ્રગતિ અશકથાવત્ બને છે, વિઘ્નાની પરપરા વધતી જાય છે.
આથી આદશ મુનિ જીવનના ઘડતર માટે ઓછામાં ઓછુક ખેલવુ' એ સર્વોત્તમ ઉપાય છે.
ન ખેલવા માટે એક અનુભવીએ લખેલ શ્લોક, મુનિ જીવનને ઉજ્જવળ બનાવવા માટે કેટલેક અ'શે ઉપયાગી હાવાથી તેના અથ નીચે ટાંકયા છે.
પૂછ્યા વિના કાઈની સાથે ખેલવુ નહિ. ખરાબ ઈરાદાએ પૂછનારને ઉત્તર આપવા નહિ. બુદ્ધિમાન પુરૂષે અનથકર બાખામાં કરવુ પડે તા કેવળ જડની જેમ આચરણ કરવું જોઈએ.
૧૨૪ ]
જૈન તત્ત્વ રહસ્ય