________________
ગુણામાં કરેલ છે. અને તેના ઉપર જ ધાર્મિક જીવનના પાયેા રચવાનુ` ક્રમાવેલ છે.
એ પાયા ઉપર રચાયેલી ધાર્મિક જીવનની ઈમારતને વધુ સંગીન તથા સુદૃઢ બનાવવા માટે સાધુ જીવનની. પ્રાપ્તિ થયા પછી પણ દસ પ્રકારની ચક્રવાલ સામાચારીમાં ઇચ્છાકાર, મિચ્છાકાર અને તહકાર સામાચારીઓને જીવનમાં પ્રધાન સ્થાન આપવાનું ફરમાવેલુ છે.
વ માન જૈનાચાર્યાં પૈકી જે શાઓના અભ્યાસમાં ઘણા ઊંડા ઉતરેલા છે તથા સાધુ જીવનના વિશિષ્ટ ઘડતર માટે જેએ વિશેષ રસ લઈ રહ્યા હાય છે, તેના એ અભિપ્રાય છે કે જૈન-સાધુજીવનના કઈ સાર હાય, કાઇ અક હાય, તા તે દસ પ્રકારની ચક્રવાલ સામાચારીનુ પાલન છે. અને તેમાં પણ પ્રથમની ત્રણ સામાચારી બધા સાધુ આચારોના મુગટ છે. કારણ કે પ્રથમની એ ત્રણ સામાચારીના સાંગેાપાંગ શુદ્ધ પાલન વિના, જીવનની સાંગેાપાંગ શુદ્ધિ થવી અશકય છે.
પહેલી ઈચ્છાસામાચારી એમ શીખવે છે, કે મોટા સાધુએ નાના સાધુ પાસે પણ કોઇ કાર્ય કરાવવું હોય, તા ઇચ્છા-પ્રધાન બનવુ' જોઇએ. અર્થાત્ નાના સાધુ કે શિષ્યની ઈચ્છા જોઈને જ તે કાર્ય કરવા માટે તેને ક્રમાન કરવુ જોઈ એ.
ખીજી મિચ્છા સામાચારી એમ શીખવે છે કે નાના
[ ૧૦૯
જૈન તત્ત્વ રહસ્ય